Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:15:19
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 27 November 2023 - ૨૭ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    27/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • COVID-19 મહામારી દરમિયાન લાગૂ કરવામાં આવેલી ઓસ્ટ્રેલિયન વિસાના નિયમોની છૂટ હવે સમાપ્ત

    27/11/2023 Duración: 13min

    ઓસ્ટ્રેલિયન સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન દેશ બહાર ફસાઇ ગયેલા અરજીકર્તાઓ તથા વેપાર-ઉદ્યોગો બંધ થતા જે ઉમેદવારોને વિસાના નિયમો પાળવામાં નિષ્ફળ રહ્યા હતા તેમને કેટલાક નિયમોમાંથી છૂટ આપી હતી. જે હવે બંધ કરવામાં આવી છે. ક્યારથી નિયમ અમલમાં આવ્યો અને કઇ વિસાશ્રેણીને તેની અસર થશે એ વિશે માહિતી આપી રહ્યા છે મેલ્બર્ન સ્થિત રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.

  • SBS Gujarati Diwali Competition - તમામ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

    24/11/2023 Duración: 05min

    SBS Gujarati Diwali Competition 2023 માં રંગોળી, ઓડિયો મેસેજ, બાળકોના આર્ટવર્ક તથા ઘરની સજાવટ માટે ઘણી બધી એન્ટ્રી પ્રાપ્ત થઇ. નિર્ણાયક પેનલે વિવિધ કેટેગરીના વિજેતાઓને પસંદ કર્યા.

  • SBS Gujarati News Bulletin 24 November 2023 - ૨૪ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    24/11/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 23 November 2023 - ૨૩ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    23/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયામાં રેડિયો પ્રસારણના 100 વર્ષ પૂર્ણ, જાણો ઓસ્ટ્રેલિયન-ગુજરાતીઓના જીવનમાં રેડિયોના મહત્વ વિશે

    23/11/2023 Duración: 11min

    ઓસ્ટ્રેલિયામાં પ્રથમ રેડિયો પ્રસારણને ૧૦૦ વર્ષ પુરા થયા છે. સિડની સ્થિત પહેલું સાર્વજનિક રેડિયો સ્ટેશન હતું 2SB. ત્યાર બાદ, સમયાંતરે રેડિયોના પ્રસારણમાં કેવા ફેરફાર આવ્યા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી સમુદાયના સભ્યોના જીવનમાં રેડિયોનું શું મહત્વ છે એ વિશે જાણિએ.

  • SBS Gujarati News Bulletin 22 November 2023 - ૨૨ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    22/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઘરેથી નોકરી કરવી કે ઓફિસમાં જઇને, તમને વધુ શું ગમે?

    22/11/2023 Duración: 09min

    ઓસ્ટ્રેલિયામાં જ્યારે વર્ક ફ્રોમ હોમ સમાપ્ત થઇ રહ્યું છે.અને, અમુક કંપનીઓ જ્યારે કર્મચારીઓને ઓફિસ આવીને કાર્ય કરવા માટે જણાવી રહ્યી છે. ત્યારે કર્મચારીઓનો શું અભિપ્રાય છે એ વિશે જાણિએ.

  • SBS Gujarati News Bulletin 21 November 2023 - ૨૧ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    21/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Attending or hosting an Australian party? Here’s what you need to know - મહેમાન કે યજમાન તરીકે પાર્ટીમાં હાજરી આપો છો? જાણો, પાર્ટી માટે જરૂરી કેટલીક રીતભાત વિશે

    21/11/2023 Duración: 09min

    Australians are known for their laid-back culture and seize every opportunity to celebrate special occasions. But it's not only business events that come with etiquette rules to follow; every party, no matter how casual, has its unspoken cultural expectations. - ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ ઇવેન્ટ, બાળકોની પાર્ટી, પાર્કમાં બાર્બેક્યુ હોય કે પછી મિત્રો વચ્ચે ડિનર હોય ત્યારે દરેક પાર્ટી કે મેળાવડાના અમુક ચોક્કસ વણકહ્યા નિયમો અને રીતભાત હોય છે. જેનો કેટલાક લોકોને ખ્યાલ હોતો નથી. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના આ અહેવાલમાં જાણિએ ઓસ્ટ્રેલિયામાં પાર્ટીમાં મહેમાન તરીકે કે પાર્ટીનું આયોજન કરતી વખતે કેવી બાબતોનું ધ્યાન રાખવું.

  • SBS Gujarati News Bulletin 20 November 2023 - ૨୦ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    20/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 17 November 2023 - ૧૭ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    17/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Why do men's mental health and wellbeing matter? - જાણો, કેમ જરૂરી છે પુરુષોના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારીની જાળવણી

    17/11/2023 Duración: 09min

    Many men are taught to remain strong in the face of adversity. However, when pursuing their dreams of resettlement in Australia, things can take an emotional toll, leading to strained family relationships and shattered aspirations.  - ઘણા પુરુષોને પ્રતિકૂળતાનો સામનો મજબૂતીથી કરવાનું શીખવવામાં આવે છે. જો કે, ઓસ્ટ્રેલિયામાં સ્થાઈ થઇ સુખી જીવનના સપના સાકાર કરતી વખતે , કેટલાક સંજોગો ગંભીર ભાવનાત્મક અસર નિપજાવી શકે છે, જેના કારણે કૌટુંબિક સંબંધોમાં તણાવ પણ સર્જાઈ શકે છે. પુરુષોના માનસિક સ્વાસ્થ્યની જાળવણી કેમ જરૂરી છે જાણિએ, ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં.

  • SBS Gujarati News Bulletin 16 November 2023 - ૧૬ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    16/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું ઓસ્ટ્રેલિયા અમુક સમુદાયો માટે ઓછું રહેવા યોગ્ય બની રહ્યું છે?

    16/11/2023 Duración: 06min

    મેલ્બર્ન, સિડની અને એડિલેડ જેવા ઓસ્ટ્રેલિયાના મોટા શહેરો ઘણીવાર વિશ્વના સૌથી વધુ રહેવા લાયક શહેરોમાં ટોચનું સ્થાન ધરાવે છે, પરંતુ દરેક વ્યક્તિ આ શહેરોને ઊંચું રેટિંગ આપતી નથી. રીપોર્ટના જણાવ્યા અનુસાર કેટલાક સમુદાયોને શહેરોમાં રહેવાના ખરાબ અનુભવો થયા છે. તો શું ઓસ્ટ્રેલિયા વસવાટ માટે યોગ્ય નથી? આવો જાણિએ અહેવાલમાં.

  • SBS Gujarati News Bulletin 15 November 2023 - ૧૫ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    15/11/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • અછબડા, દાદર જેવા ચામડીજન્ય રોગ સામે નવી 'શીંગલ્સ' પ્રતિરોધક રસી શરુ કરાઈ

    15/11/2023 Duración: 10min

    જો તમને ભૂતકાળમાં અછબડા થયા હોય તો તમને ફરીથી તે થવાની શક્યતા છે. અને, તેની સામે રક્ષણ આપવા માટે ઓસ્ટ્રેલિયન સરકારે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં શીંગલ્સ અને પોસ્ટ-હર્પેટિક ન્યુરલજીઆને રોકવા માટે શિંગ્રિક્સ નામની રસીને યાદીમાં સ્થાન આપ્યું છે. વાઇરસ સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય એ વિશે મેલ્બર્ન સ્થિત ડોક્ટર પારુલબેન સોલંકી પાસેથી માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 14 November 2023 - ૧૪ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    14/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયામાં મકાનોની અછતનો માઇગ્રન્ટ્સ સમુદાય ઉકેલ બની શકે

    14/11/2023 Duración: 04min

    ઊંચા વ્યાજદરો ઓસ્ટ્રેલિયાના ઘણા ભાગોમાં હાઉસિંગ માર્કેટને યોગ્ય સ્તરે લાવવામાં નિષ્ફળ ગયા છે અને નીચા પુરવઠા વચ્ચે ભાડામાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી છે ત્યારે દેશમાં થતું માઇગ્રેશન શું ભૂમિકા ભજવી શકે છે? અહેવાલમાં જાણિએ.

  • SBS Gujarati News Bulletin 13 November 2023 - ૧૩ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    13/11/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

página 21 de 25