Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:15:19
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • વતન છોડ્યું પણ ક્રિકેટપ્રેમ નહીં: ધવલ ભટ્ટ ઓસ્ટ્રેલિયામાં બન્યા WBBL અમ્પાયર

    13/11/2023 Duración: 12min

    ભારત દેશ છોડ્યા બાદ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ઘવલ ભટ્ટે તેમનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ છોડ્યો નહીં અને એક ખેલાડી તરીકે નહીં તો અમ્પાયર તરીકે ક્રિકેટની દુનિયામાં કારકિર્દી શરૂ કરી. અને હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાતી વિમેન્સ બિગ બેશ ક્રિકેટ લીગમાં તેઓ અમ્પાયર તરીકે સેવા આપે છે. અમ્પાયરિંગ પ્રત્યેના પ્રેમ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.

  • SBS Gujarati News Bulletin 10 November 2023 - ૧૦ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    10/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામથી ચંદી પડવાએ ઘારી ખાવાનો રિવાજ પડયો : પ્રણવ ઘારીવાલા

    10/11/2023 Duración: 10min

    ચંદી પડવાની ઉજવણી એટલે ઘારી અને ભુસુ મિત્રો અને સંબંધીઓ સાથે ખાવું. આવું માહત્મ્ય ભાગ્યેજ કોઈ મીઠાઈને મળ્યું હશે! પાંચમી પેઢીથી પરંપરાગત ઘારીના વેચાણ સાથે સંકળાયેલા સુરતના પ્રણવભાઈ ઘારીવાળા જણાવે છે ઘારીના ઇતિહાસ, બનાવટ અને વર્તમાન સમયમાં લોકોની ઘારીની ફરમાઇશ વિશે.

  • SBS Gujarati News Bulletin 9 November 2023 - ૯ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    09/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • જાણો, બલ્ક-બિલિંગમાં લાગૂ થયેલા મહત્વના ફેરફારો વિશે

    09/11/2023 Duración: 12min

    દેશના જનરલ પ્રેક્ટીસનર્સ એટલે કે GP, 16 વર્ષથી ઓછી વયના બાળકો, પેન્શનરો અને કન્સેશન કાર્ડધારકોના બલ્ક બિલિંગ માટે ત્રણ ગણું વળતર મેળવી શકે છે. બલ્ક બિલિંગ સાથે જોડાયેલી વધુ માહિતી મેળવીએ મેલ્બર્ન સ્થિત ડોક્ટર પારુલ સોલંકી પાસેથી.

  • SBS Gujarati News Bulletin 8 November 2023 - ૮ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    08/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 7 November 2023 - ૭ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    07/11/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 6 November 2023 - ૬ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    06/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 3 November 2023 - ૩ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    03/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • દિવાળીના પર્વ નિમિત્તે મેલ્બર્નમાં યોજાશે સામૂહિક ચોપડા પૂજન

    03/11/2023 Duración: 11min

    મેલ્બર્નમાં દિવાળીના પર્વ નિમિત્તે 5મી નવેમ્બરના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા સામૂહિક લક્ષ્મી તથા ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ વિશે વિસ્તારથી માહિતી આપી રહ્યા છે, સંત શ્રી મધુસુદન સ્વામી.

  • SBS Gujarati News Bulletin 2 November 2023 - ૨ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    02/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • વેજીમાઈટ ઉજવે છે ઓસ્ટ્રેલિયાના સ્વાદ તરીકેની શતાબ્દી

    02/11/2023 Duración: 08min

    તમને ભાવે કે ન ભાવે પણ વેજીમાઈટ આજે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ધરોહર બની ગયું છે. જેના વર્ષે દહાડે 20 મિલિયન જાર વેચાય છે. આવો જાણીએ ઓસ્ટ્રેલિયામાં વેજીમાઇટના ઇતિહાસ વિશે.

  • SBS Gujarati News Bulletin 1 November 2023 - ૧ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    01/11/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • વધતી મોંઘવારીમાં ઘરે જ શાકભાજી ઉગાડવાની ટીપ્સ

    01/11/2023 Duración: 07min

    ઓસ્ટ્રેલિયામાં જીવનનિર્વાહ ખર્ચ વધ્યો છે ત્યારે મકાનના બેકયાર્ડ કે એપાર્ટમેન્ટની બાલ્કનીમાં શાકભાજી ઉગાડીને કેવી રીતે તમે ખર્ચ સામે બચત કરી શકો છો એ વિશે જાણો.

  • SBS Gujarati News Bulletin 31 October 2023 - ૩૧ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    31/10/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 30 October 2023 - ૩૦ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    30/10/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Ngayon ba ang takdang panahon para matuto ng musical instrument? - સંગીત વાદ્ય શીખવું છે? જાણો તેને શીખવાના વિવિધ વિકલ્પો અને લાભ વિશે

    30/10/2023 Duración: 10min

    May nakatabi bang mga musical instruments sa inyong bahay? Gusto ba ng anak o kahit ikaw gusto mong matuto. Kung alam mo kasing tumugtog hindi lang kasiyahan ang hatid nito, isa din itong social experience na may maraming oportunidad. - તમારી પાસે વપરાશમાં ન હોય એવું સંગીતનું વાદ્ય ઉપલબ્ધ છે? તો, તમે તમારા બાળકને તે શીખવીને તેના અગણિત લાભ મેળવી શકો છો. સંગીત વાદ્ય શીખવું એક યાદગાર અને સામાજિક અનુભવ બની શકે છો. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણો સંગીત વાદ્ય શીખવાના વિકલ્પો અને તેના લાભ વિશે.

  • સિડનીમાં યોજાશે શરદ પૂનમ નિમિત્તે ગરબા

    27/10/2023 Duración: 08min

    ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં શરદ પૂનમ નિમિત્તે નિશુલ્ક ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓને સૂર અને તાલથી ગરબાની મોજ કરાવવા આવ્યા છે જાણિતા ગાયક પ્રસાદ - કરદમ અને અપરાજિતા સિંઘ. તેમણે કાર્યક્રમ અગાઉ SBS Gujarati સાથે વાત કરી. આવો, સંવાદ માણિએ.

  • SBS Gujarati News Bulletin 27 October 2023 - ૨૭ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    27/10/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 26 October 2023 - ૨૬ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    26/10/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

página 22 de 25