Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:15:19
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 12 December 2023 - ૧૨ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    12/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ફૂલ-ટાઇમ નોકરી સાથે સમય ફાળવી વિવિધ ક્ષેત્રોમાં સ્વયંસેવક તરીકે સેવા આપતા બ્રિજલ પરીખ

    12/12/2023 Duración: 11min

    20 વર્ષ અગાઉ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ દેશમાં સ્થાયી થતી વખતે થયેલા કેવા અનુભવોથી પ્રોત્સાહિત થઇને મેલ્બર્ન સ્થિત એન્જીનિયર બ્રિજલ પરીખે વિવિધ સંસ્થામાં સ્વયંસેવક તરીકે સેવા આપવાનો નિર્ણય લીધો એ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી.

  • SBS Gujarati News Bulletin 11 December 2023 - ૧૧ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    11/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 8 December 2023 - ૮ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    08/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ગરબાને મળી વૈશ્વિક ઓળખ, યુનેસ્કોના સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળ્યું

    08/12/2023 Duración: 03min

    યુનેસ્કોના સાંસ્કૃતિક વારસામાં સ્થાન સાથે ગુજરાતના ગરબા યાદીમાં ભારતની 15મી સાંસ્કૃતિક ઓળખ બની. બોટ્સવાના ખાતે યોજાયેલી બેઠકમાં જાહેરાત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણયને આવકાર્યો.

  • SBS Gujarati News Bulletin 7 December 2023 - ૭ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    07/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Five tips to keep safe and cool during an Australian summer - ઓસ્ટ્રેલિયન ઉનાળામાં શરીરને હિટ સ્ટ્રોક - ચામડીના કેન્સરથી બચાવવાની ટીપ્સ મેળવો

    07/12/2023 Duración: 10min

    Listening to what your body needs is important throughout the year, but it becomes even more crucial during extreme weather. Here are some essential tips to beat the Australian summer. - સમગ્ર વર્ષ અલગ અલગ ઋતુમાં તમારા શરીરની કાળજી રાખવી જરૂરી છે પણ ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ઉનાળામાં ભીષણ ગરમીના સમયે શરીર પ્રત્યે ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ઉનાળામાં તમારા શરીરની સાર-સંભાળ કેવી રીતે રાખી શકાય એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણો.

  • SBS Gujarati News Bulletin 6 December 2023 - ૬ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    06/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ત્રણ દાયકાથી ઓસ્ટ્રેલિયામાં શિક્ષક મિતા પોટાને Excellence in Supporting Diversity and Inclusion એવોર્ડ

    06/12/2023 Duración: 16min

    વર્ષ 1989માં ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા બાદથી શિક્ષક તરીકે સેવા આપતા ગુજરાતી- ઓસ્ટ્રેલિયન મિતાબેન પોટાને હાલમાં ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી પબ્લિક એજ્યુકેશન એવોર્ડ્સ અંતર્ગત એવોર્ડ એનાયત થયો છે. એવોર્ડ વિજેતા મિતાબેને ઓસ્ટ્રેલિયામાં શિક્ષક તરીકેની કારકિર્દી દરમિયાનના અનુભવ અને બાળકોને કેવી અવનવી રીતે શિક્ષણ આપે છે એ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

  • SBS Gujarati News Bulletin 5 December 2023 - ૫ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    05/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Facing a shark while swimming? Here's what to do - દરિયામાં તરતી વખતે શાર્કનો ભેટો થાય તો શું કરશો?

    05/12/2023 Duración: 10min

    Australia has thousands of kilometres of spectacular coastline, and a trip to the beach for a swim is a much-celebrated part of the lifestyle – whether to cool off, keep fit, or to socialise. Being aware of beach safety is vital to minimise the risk of getting into trouble in the water. This includes understanding the threat that sharks pose to minimise the chance of encountering a shark and being aware of shark behaviour, so you know how to react to stay safe. - ઓસ્ટ્રેલિયામાં હજારો કિલોમીટરનો અદભૂત દરિયાકિનારો છે, અને તરવા માટે બીચ પરની સફર એ જીવનશૈલીનો ખૂબ જ અગત્યનો ભાગ છે. જ્યારે તમે દરિયામાં તરવા જાઓ ત્યારે બીચની સલામતીની સાથે શાર્કના જોખમને પણ સમજવું જરૂરી છે. આવો જાણીએ, શાર્ક સામે કેવી રીતે સલામત રહી શકાય એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં.

  • SBS Gujarati News Bulletin 4 December 2023 - ૪ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    04/12/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું ગુજરાતી થાળી બેલેન્સ ડાયટના ઓસ્ટ્રેલિયન ધોરણો પર ખરી ઉતરે છે?

    04/12/2023 Duración: 16min

    આપણને સૌને જમવામાં જુદી જુદી વાનગીઓ ભાવે છે. જેમ કોઈક શાક ભાવે તો કોઈક શાક પ્રત્યે અણગમો પણ હોય છે. આ પ્રકારની સ્થિતિ હોવાના વૈજ્ઞાનિક કારણો તપાસવા "Picky eating project" હેઠળ સંશોધન થઇ રહ્યું છે. આ વિષયે વધુ માહિતી આપી રહ્યા છે ગ્રિફિથ યુનિવર્સિટીના સિનિયર લેકચરર ડૉ.રતી જાની.

  • SBS Gujarati News Bulletin 1 December 2023 - ૧ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    01/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • એન્ટીબાયોટીક્સના ઉપયોગની માત્રામાં વધારો એટલે સ્વાથ્ય સાથે થતી છેડછાડ

    01/12/2023 Duración: 11min

    ઓસ્ટ્રેલિયામાં એન્ટીબાયોટીક્સના ઉપયોગની માત્રામાં વધારો એક ચિંતાજનક બાબત છે. તબીબી નિષ્ણાતની ચેતવણી મુજબ એન્ટીબાયોટીક્સથી સ્વાસ્થ્યની નવી સમસ્યાઓ ઉભી થાય તો તેના પરિણામો ગંભીર ભોગવવા પડી શકે છે. મેલ્બર્ન સ્થિત ડોક્ટર ગીતાંજલિ શર્મા પાસેથી એન્ટીબાયોટીક્સ અને તેની અસરો વિશે જાણીએ.

  • SBS Gujarati News Bulletin 30 November 2023 - ૩૦ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    30/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • How can parents help a child recover from trauma? - તમારું બાળક આઘાતમાં છે? જાણો, માતા-પિતા તરીકે બાળકને તે પરિસ્થિતિમાં કેવી રીતે મદદ કરી શકો

    30/11/2023 Duración: 09min

    Whether a child has experienced trauma overseas or in Australia, whether it occured recently or in the distant past, with the appropriate assistance, a child can recover. Parents and caregivers play a crucial role in helping children regain a sense of safety and well-being. Here are some steps and strategies for parents to support their child's recovery from trauma. - તમારા બાળકે વિદેશમાં કે ઓસ્ટ્રેલિયામાં, તાજેતરમાં કે ભૂતકાળમાં જો કોઈ પણ પ્રકારના આઘાતનો અનુભવ કર્યો હોય તો, યોગ્ય સહાયથી બાળક સ્વસ્થ થઈ શકે છે. બાળકોમાં સલામતી અને સુખાકારીની ભાવના જાળવી રાખવા માતાપિતા કેવા પગલાં લઇને નિર્ણાયક ભૂમિકા ભજવી શકે એ વિશે જાણો.

  • SBS Gujarati News Bulletin 29 November 2023 - ૨૯ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    29/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમુદાયને સરળતાથી આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ કરાવવા કોન્ફરન્સમાં ચર્ચા

    29/11/2023 Duración: 10min

    ઓસ્ટ્રેલિયામાં બહુસાંસ્કૃતિક સમુદાયને આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં પડતી તકલીફ અને સેવાઓ વધુ યોગ્ય રીતે મળી રહે એ માટે સિડનીમાં એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિષદમાં કેવી બાબતો પર ચર્ચા થઇ એ વિશેનો અહેવાલ.

  • SBS Gujarati News Bulletin 28 November 2023 - ૨૮ નવેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    28/11/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

página 20 de 25