Sbs Gujarati - Sbs
- Autor: Vários
- Narrador: Vários
- Editor: Podcast
- Duración: 54:15:19
- Mas informaciones
Informações:
Sinopsis
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episodios
-
Indian Sons Of The West કાર્યક્રમમાં ગ્રેજ્યુએટ થયા સિનિયર સિટીઝન્સ
26/10/2023 Duración: 12minઓસ્ટ્રેલિયામાં AFL ટીમ Western Bulldogs કોમ્યુનિટી દ્વારા સમગ્ર વિક્ટોરીયામાં સ્થાનિક કાઉન્સિલ અને સામુદાયિક આરોગ્ય સેવાઓની ભાગીદારી સાથે મફત 10 અઠવાડિયાનો આરોગ્ય જાળવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના સભ્યોએ ભાગ લીધો હતો. વધુ વિગતો અહેવાલમાં મેળવીએ.
-
SBS Gujarati News Bulletin 25 October 2023 - ૨૫ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
25/10/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
પરંપરાગત ઇટાલિયન પાસ્તા કે ગુજરાતી શૈલીથી બનાવેલ પાસ્તા : શું પસંદ કરશો?
25/10/2023 Duración: 04minઆપણે પરદેશી વાનગીનું ગુજરાતીકરણ અને ગુજરાતી વાનગીનું પરદેશીકરણ કરવા માટે જાણીતા છીએ. તો આજે જાણીશું પાસ્તાની પારંપરિક ઇટાલિન રેસિપી અને ગુજરાતી શૈલીથી બનાવેલ પાસ્તાની રેસિપી.
-
SBS Gujarati News Bulletin 24 October 2023 - ૨૪ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
24/10/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
પર્થમાં યોજાશે શરદ પૂર્ણિમા નિમિત્તે મહારાસ
24/10/2023 Duración: 08minવેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થમાં આ વર્ષે શરદ પૂર્ણિમા નિમિત્તે મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનીક કલાકારોને પ્રોત્સાહન મળી રહે તે હેતૂ સાથે ગરબાના આયોજન વિશે વધુ વિગતો આપી રહ્યા છે ચિરાગભાઈ શાહ.
-
SBS Gujarati News Bulletin 23 October 2023 - ૨૩ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
23/10/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Australia explained: Disposing of unwanted clothes - જાણો, ઓસ્ટ્રેલિયામાં બિનજરૂરી કપડાનો યોગ્ય નિકાલ કેવી રીતે કરી શકાય
23/10/2023 Duración: 10minAustralians throw more than 200,000 tonnes of clothing into landfill each year. That’s an average of 10 kilograms of clothing per person. We can help combat Australia’s textile waste crisis by choosing to recycle, donate, and swap our unwanted clothing. - ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ દર વર્ષે 200,000 ટનથી પણ વધુ કપડા કચરામાં ફેંકે છે. જે વ્યક્તિદીઠ સરેરાશ 10 કિલોગ્રામ જેટલા કપડા થાય છે. ઉપયોગમાં ન લેવા હોય તેવા કપડાને રીસાઇકલ, દાન અથવા અદલાબદલી કરીને તમે દેશમાં ઉત્પન્ન થતા કચરાના પ્રમાણમાં ઘટાડો કરી શકો છો. આવો, વધુ માહિતી અહેવાલમાં મેળવીએ.
-
SBS Gujarati News Bulletin 20 October 2023 - ૨୦ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
20/10/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
તોફાની પવન અને કડકડતી ઠંડીમાં સમગ્ર રાત્રી ચઢાણ કરી આખરે માઉન્ટ કિલિમાન્જારો સર કર્યો
20/10/2023 Duración: 07minમનીષ દેસાઇ, નિલેશ અને ભાવના લાઠીગરાએ આફ્રિકા ખંડનો સૌથી ઉંચો કિલિમાન્જારો પર્વત સર કરવાની સિદ્ધી મેળવી છે. પાંચ દિવસના કપરા ચઢાણ બાદ સમિટ પર પહોંચવાની અંતિમ રાત્રી કેટલી મુશ્કેલ રહી અને આખરે સમિટ પર પહોંચ્યા પછીના અનુભવો વિશે મુલાકાતના બીજા ભાગમાં જાણીએ.
-
SBS Gujarati News Bulletin 19 October 2023 - ૧૯ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
19/10/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
What is a BioBlitz and how can you be involved in helping science - જાણો, BioBlitz શું છે અને તમે વિજ્ઞાનની કેવી રીતે મદદ કરી શકો
19/10/2023 Duración: 08minAustralia is home to an enormous variety of animal and plant species. Getting involved in a BioBlitz allows one to investigate what species exist in a particular area and expand scientific knowledge. - ઓસ્ટ્રેલિયા વિવિધ પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ અને સુક્ષ્મજીવોથી ભરપૂર દેશ છે. BioBlitz પ્રવૃત્તિમાં ભાગ લેવાથી તમે વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં જોવા મળતા જીવો અને વનસ્પતિઓ વિશેનું જ્ઞાન વધારી શકો છો. BioBlitz વિશે વધુ જાણો આ અહેવાલમાં.
-
SBS Gujarati News Bulletin 18 October 2023 - ૧૮ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
18/10/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
સિડનીમાં રહી છ મહિના અગાઉ તૈયારી કરી પણ પડકારોથી ભરપૂર છે કિલિમાન્જારોનું ચઢાણ
18/10/2023 Duración: 12minગુજરાતી-ઓસ્ટ્રેલિયન મનીષ દેસાઇ, નિલેશ અને ભાવના લાઠીગરાએ આફ્રિકા ખંડનો સૌથી ઉંચો કિલિમાન્જારો પર્વત સર કરવાની સિદ્ધી મેળવી છે. પડકારોથી ભરપૂર અને મુશ્કેલ એવી કિલિમાન્જારોની ચડાઇ માટે તેમણે સિડનીમાં રહીને કેવી તૈયારી કરી તથા ખરેખર એ તૈયારી કેટલી ઉપયોગી સાબિત થઇ એ વિશે મુલાકાતના પ્રથમ ભાગમાં જાણીએ.
-
૧૭ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
17/10/2023 Duración: 04minSBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 16 October 2023 - ૧૬ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
16/10/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
બેઠા ગરબા: નવરાત્રિ ઉજવણીની એક અનોખી પરંપરા
16/10/2023 Duración: 10minઅપર્ણા તિજોરીવાલા છેલ્લાં ઘણા વર્ષોથી સિડનીનાં એમનાં ઘરે બેઠા ગરબાનું આયોજન કરે છે. તેઓ જણાવે છે નવરાત્રિ દરમિયાન માતાજીની ભક્તિની આ અનોખી પરંપરા વિષે જેમાં સાથે મળીને ગરબા ગાઈને આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ગરબાની કેટલીક મધુર કડીઓ ગાતાં- ગાતાં તેઓ યાદ કરે છે એમના જીવનના એક અણધાર્યા બનાવ વિષે જેણે એમને માતાજીને સ્મરવા માટે આ બેઠા ગરબા કરવાની પ્રેરણા આપી.
-
ઇન્ડીજીનસ વોઇસ ટુ પાર્લામેન્ટ જનમત 'ના' બહુમતી સાથે સમાપ્ત
14/10/2023 Duración: 05minઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ તમામ છ રાજ્યો ઉપરાંત નોધર્ન ટેરીટરીમાં 'નો' વોટ સાથે બંધારણમાં વોઇસ ટુ પાર્લામેન્ટને સ્થાપિત કરવાના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.
-
SBS Gujarati News Bulletin 13 October 2023 - ૧૩ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
13/10/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 12 October 2023 - ૧૨ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
12/10/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 11 October 2023 - ૧૧ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર
11/10/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.