Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:15:19
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • શહેરની ઉંચી ઇમારતો વચ્ચે આવેલા નાના પાર્ક્સના મહત્વને સમજો

    28/12/2023 Duración: 07min

    ઓસ્ટ્રેલિયામાં આવેલા ઉદ્યાનો અને નેશનલ પાર્ક્સ સ્થાનિક રહેવાસીઓને જીવનની ધમાલ વચ્ચે ખૂબ જ મહત્વની અને જરૂરી એવી હરિયાળી જગ્યા પૂરી પાડે છે ત્યારે જાણિએ શહેરની વચ્ચે આવેલા નાના પાર્ક્સના મહત્વ વિશે.

  • SBS Gujarati News Bulletin 27 December 2023 - ૨૭ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    27/12/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • 41 કામદારોને ટનલમાંથી સલામત બહાર કાઢનારા પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સ

    27/12/2023 Duración: 14min

    પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સને 41 કામદારો ટનલમાં ફસાયા ત્યારે ભારતમાં મદદ અર્થે બોલાવાયા હતા. મેલબર્ન પરત ફર્યા બાદ તેઓએ માઇનિંગ અને ટનલ બચાવ કામગીરીના અનુભવ વિષે વાત કરી 41 કામદારોને સહીસલામત બહાર કાઢી પોતાના ઘરે પરત મોકલ્યા બાદ ખુશી વ્યક્ત કરતા સંતોષની લાગણી અનુભવી હતી.

  • SBS Gujarati News Bulletin 26 December 2023 - ૨૬ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    26/12/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ખ્રિસ્તી અને બિન-ખ્રિસ્તી ગુજરાતી ઓસ્ટ્રેલિયનોની નાતાલની ઉજવણીઓ

    25/12/2023 Duración: 11min

    ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી ખ્રિસ્તી સમાજના લોકો પરંપરાગત રીતે નાતાલની ઉજવણી કરે છે. SBS ગુજરાતી સાથે વાતો કરતા તેમણે તેમની જૂની યાદો વાગોળી અને ઓસ્ટ્રેલિયામાં તેઓ કેવી રીતે નાતાલ ઉજવે છે તે જણાવ્યું.

  • SBS Gujarati News Bulletin 22 December 2023 - ૨૨ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    22/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 21 December 2023 - ૨૧ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    21/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Planning an interstate trip these holidays? Know what items you can and can’t carry to other states - આગામી રજાઓમાં ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યમાં પ્રવાસનું આયોજન છે? જાણો, કયા ફળ-શાકભાજી તમે ન લઇ જઇ શકો

    21/12/2023 Duración: 08min

    If you're planning to travel interstate by road or train, remember that certain fruits, vegetables, plants, and other items are prohibited in different states and territories. You may face on-the-spot fines for bringing them across borders. - જો તમે આગામી ક્રિસમસ અને ઉનાળાની રજાઓમાં કાર, રેલ કે ફ્લાઇટ દ્વારા અન્ય રાજ્યની મુલાકાતનું આયોજન કરતા હોય તો અમુક ફળ, શાકભાજી, છોડ અને ખાદ્યપદાર્થો લઇ જવા પર પ્રતિબંધ છે. પ્રતિબંધિત ચીજવસ્તુ અન્ય રાજ્યમાં લઇ જવાથી તમને દંડ થઇ શકે છે. સમગ્ર વિગતો અહેવાલમાં મેળવો.

  • SBS Gujarati News Bulletin 20 December 2023 - ૨୦ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    20/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • What's Christmas like in Australia? - જાણો, ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસ કેવી રીતે મનાવાય છે

    20/12/2023 Duración: 06min

    Australia celebrates summer Christmas with beach visits, barbecues, and outdoor activities, creating a unique blend of traditional festivities and summer cheer. - ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસનો તહેવાર ઉનાળા દરમિયાન આવે છે. દેશના રહેવાસીઓ દરિયાની મુલાકાત, બાર્બેક્યુ તથા મેળાવડા કરીને તહેવાર ઉજવે છે. અહેવાલમાં જાણિએ ઓસ્ટ્રેલિયામાં થતી ક્રિસમસની ઉજવણી વિશે.

  • SBS Gujarati News Bulletin 19 December 2023 - ૧૯ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    19/12/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયામાં નોકરી શોધતા સ્કીલ્ડ માઈગ્રન્ટ્સને મદદરૂપ થવા દંપત્તિએ શરૂ કર્યું પોર્ટલ

    19/12/2023 Duración: 10min

    એક તરફ ઓસ્ટ્રેલિયામાં બેરોજગારી દર ઐતિહાસિક નીચા સ્તરે છે ત્યારે સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને તેમની સ્કીલ મુજબ રોજગાર મેળવવામાં ઘણી વખત અવરોધોનો સામનો કરવો પડે છે અને તેમની પ્રતિભાથી ઉતરતી કક્ષાનું કામ કરવું પડે છે. મેલ્બર્ન સ્થિત માલ્કમ કલવાચવાલાએ ઉમેદવાર અને નોકરીદાતા બંનેને મદદરૂપ થઇ શકાય એ હેતૂથી મફત સેવા આપતું પોર્ટલ શરૂ કર્યું છે જે વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી..

  • SBS Gujarati News Bulletin 18 December 2023 - ૧૮ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    18/12/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • વિદેશ પ્રવાસનું આયોજન છે? જાણો, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ખરીદવો કેમ જરૂરી

    18/12/2023 Duración: 07min

    ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ રજાઓના સમયગાળામાં વિદેશ પ્રવાસ તો કરે છે પરંતુ એમાંથી મોટાભાગના લોકો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ખરીદતા નથી. મુસાફરી દરમિયાન જો કોઇ પણ ઘટના કે અકસ્માત નડે અને ઇન્સ્યોરન્સ ન ખરીદ્યો હોય તો તેમણે હજારો ડોલર ચૂકવવા પડી શકે છે. જો, તમે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોવ તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ખરીદવો કેમ જરૂરી છે એ વિશે જાણિએ.

  • SBS Gujarati News Bulletin 15 December 2023 - ૧૫ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    15/12/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • માત્ર 265 રૂપિયા મૂડી સાથે દુનિયાને અલવિદા કહેનારા સરદાર પટેલની દેશદાઝને જાણિએ

    15/12/2023 Duración: 10min

    સરદાર વલ્લભભાઇ પટેલ એવા કેટલાક મહાન નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક છે જેમના યોગદાનને માત્ર આઝાદી પહેલા જ નહીં પરંતુ આઝાદી પછી પણ ભૂલી શકાય તેમ નથી.શ્રી ગુણવંતભાઈ શાહની કલમે 'સરદાર પટેલનું પુનરાગમન' પુસ્તકના લેખક અને પુસ્તક વિશે માહિતી આપી રહ્યા છે બ્લોગર અને ભૂતપૂર્વ શિક્ષક અજીતભાઇ કાલરીયા. સરદાર પટેલની 73મી પુણ્યતિથિએ આવો તેમના વિશેની કેટલીક રસપ્રદ માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 14 December 2023 - ૧૪ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    14/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું તમારો ફૂડ ઓર્ડર પણ ગુમ થયો છે? જાણો આ કારણો હોઇ શકે

    14/12/2023 Duración: 10min

    ફૂડ ડિલીવરીની પ્રક્રિયામાં જ્યારે ગરબડ થાય છે, અને ડિલિવરી ખોટી પડે ત્યારે રેસ્ટોરન્ટ્સ અને ડ્રાઇવર બંને એકબીજાને દોષિત ઠેરવે છે. જો તમારું ભોજન ક્યારેય મોડું અને ઠંડું ડિલીવર થયું હોય અથવા તો એ તમારા સુધી પહોંચ્યુ જ ન હોય, તો આવો જાણિએ કે કેમ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

  • SBS Gujarati News Bulletin 13 December 2023 - ૧૩ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    13/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયાનો નવો માઇગ્રેશન પ્લાન: અંગ્રેજીની લાયકાત, કડક નિયમો અને અમુક સબક્લાસ માટે ઝડપી વિઝા

    13/12/2023 Duración: 14min

    ઓસ્ટ્રેલિયન સરકારે દેશની 'પડી ભાંગેલી' માઇગ્રેશન સિસ્ટમને ફરીથી બેઠી કરવા માટે વિવિધ ફેરફારોની જાહેરાત કરી છે. આ ફેરફારોની આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા સ્કીલ્ડ માઇગ્રન્ટ્સને કેવી રીતે અસર થશે એ વિશે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપ તરફથી રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ માહિતી આપી રહ્યા છે.

página 19 de 25