Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:15:19
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • ઓસ્ટ્રેલિયામાં નવી કારનું વેચાણ રેકોર્ડ સ્તરે, જાણો વર્ષ 2024માં ટ્રેન્ડ કેવો રહેશે

    11/01/2024 Duración: 07min

    ઓસ્ટ્રેલિયામાં નવી કારનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે, જેણે વર્ષ 2017 માં અગાઉના સૌથી વધુ વેચાણના રેકોર્ડને તોડ્યો છે પણ દેશના ઓટોમોટિવ ઉદ્યોગ માટે વર્ષ 2024 કેવું રહેશે એ વિશે વિગતે જાણિએ.

  • SBS Gujarati News Bulletin 10 January 2024 - ૧૦ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    10/01/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • યુદ્ધમાં દુશ્મનો પર આક્રમણ કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ

    10/01/2024 Duración: 06min

    વિવિધ પ્રકારના કાર્યો માટે આર્ટિફિશિયલ ઇન્ટિલિજન્સ (AI) ની મદદ લેવામાં આવી રહી છે ત્યારે માનવ નિર્મિત ડ્રોનનો ઉપયોગ લશ્કરી કવાયત કે યુદ્ધમાં દુશ્મનો પર આક્રમણ કરવા માટે થાય છે. આવો, લશ્કરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર એક નજર કરીએ.

  • SBS Gujarati News Bulletin 9 January 2024 - ૯ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    09/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • સંવેદનશીલ અને સ્વાભિમાની કવિ શ્રી ન્હાનાલાલને ભાવભરી શ્રદ્ધાંજલિ

    09/01/2024 Duración: 06min

    ડોલન શૈલીના જનક, સાહિત્યકાર અને અસંખ્ય નાટ્યસંગ્રહોના રચયિતા શ્રી ન્હાનાલાલ ઊર્મિ કવિ, ગુજરાતના કવિવર તેમજ કવિ સમ્રાટ એવા ઉપનામોથી બિરદાવાયા છે. ન્હાનાલાલની પુણ્યતિથિના રોજ ગુજરાતી સાહિત્યજગતમાં તેમના યોગદાનને યાદ કરી તેમના જીવન અને કારકિર્દી વિશે જાણિએ.

  • SBS Gujarati News Bulletin 8 January 2024 - ૮ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    08/01/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ગરમ હવામાનમાં કસરત કરો છો? જાણો, કેવી સાવચેતી રાખવી જરૂરી

    08/01/2024 Duración: 05min

    સમગ્ર દેશમાં જ્યારે તાપમાન વધી રહ્યું છે ત્યારે ડોક્ટરના જણાવ્યા પ્રમાણે જો તમે હિટવેવમાં કસરત કરો છો તો અંગોને કાયમી નુકસાન થઈ શકે છે.જાણો, ઓસ્ટ્રેલિયામાં ઊંચા તાપમાનમાં બહાર કસરત કરતા અગાઉ કેવી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

  • વર્ષ 2024માં સ્ટુડન્ટ વિઝા, સ્કીલ્ડ વિઝાધારકો માટે લાગૂ થનારા મહત્વના ફેરફારો વિશે જાણો

    05/01/2024 Duración: 14min

    વર્ષ 2023ના અંતિમ મહિનાઓમાં ઓસ્ટ્રેલિયન સરકારે દેશની પડી ભાંગેલી માઇગ્રેશન સિસ્ટમને ફરીથી બેઠી કરવા માટે કેટલાક સુધારાની જાહેરાત કરી હતી. જે વર્ષ 2024માં લાગૂ પડે તેવી શક્યતા છે. વિવિધ વિઝાશ્રેણીને આ ફેરફારની કેવી અસર થશે એ વિશે માહિતી આપી રહ્યા છે, મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપ તરફથી રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.

  • SBS Gujarati News Bulletin 5 January 2024 - ૫ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    05/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 4 January 2024 - ૪ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    04/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • જાણો, ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર અંતિમ ઓસ્ટ્રેલિયન પુરુષ ખેલાડી માર્ક એડમન્ડસનની રસપ્રદ કારકિર્દી વિશે

    04/01/2024 Duración: 07min

    ટેનિસ કેલેન્ડરનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયન ઓપન સાથે શરૂ થશે. પણ શું તમને ખબર છે, ઓસ્ટ્રેલિયન પુરુષ દ્વારા આ પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યાને 45 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. 212માં ક્રમાંકિત માર્ક એડમન્ડસને જ્યારે 1976માં ચેમ્પિયન બનીને તમામને ચોંકાવી દીધા એ વખતની કેટલીક રસપ્રદ યાદોને માણિએ.

  • પર્થ સ્થિત જોડિયા ભાઇ-બહેને યર-12માં અનુક્રમે મેળવ્યા 99.95 અને 99.90 ATAR

    03/01/2024 Duración: 11min

    પર્થમાં રહેતા જોડિયા ભાઇ-બહેન રુદ્ર અને મિસરી ત્રિવેદીએ યર 12ની પરીક્ષામાં અનુક્રમે 99.90 અને 99.95 ATAR મેળવ્યા છે. ડોક્ટર બનવાનું લક્ષ્ય ધરાવતા ભાઇ બહેને તેમના અભ્યાસ, તૈયારી અને પરિવારમાંથી મળતા પ્રોત્સાહન વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.

  • SBS Gujarati News Bulletin 3 January 2024 - ૩ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    03/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 2 January 2024 - ૨ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    02/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • દરિયાનો આનંદ માણો અને સુરક્ષિત રહો, જાણો સ્વિમ સેફ્ટી નિષ્ણાતોની ટીપ્સ

    02/01/2024 Duración: 08min

    ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં દરિયામાં કે સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 21 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. આ ઉનાળા દરમિયાન હજી તીવ્ર ગરમી વાળા દિવસોની આગાહી છે ત્યારે રાહત મેળવવા બીચ પર કે પૂલમાં જાઓ તે પહેલા તમારી અને પરિવારની સુરક્ષા માટે સેફટી નિષ્ણાતોની ટીપ્સ જાણી લો.

  • ૧ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    01/01/2024 Duración: 03min

    SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું ઈ-સિગરેટ ધુમ્રપાન છોડવામાં મદદરૂપ છે?

    01/01/2024 Duración: 11min

    જાન્યુઆરી ૨୦૨૪થી ઓસ્ટ્રેલિયામાં ઈ-સિગારેટ અંગેના કાયદાઓ બદલાઈ રહ્યા છે ત્યારે ડૉ. ગીતાંજલિ શર્મા પાસેથી જાણીએ ધુમ્રપાન અને વેપીંગની શરીર પર થતી અસરમાં શું સામ્યતા છે અને કેટલો ફરક છે. સામાન્ય માન્યતા મુજબ શું ખરેખર ઈ-સિગરેટ ધુમ્રપાન છોડવામાં મદદરૂપ છે?

  • SBS Gujarati News Bulletin 29 December 2023 - ૨૯ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    29/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Planning an interstate trip these holidays? Know what items you can and can’t carry to other states - รู้หรือไม่ ที่ออสเตรเลียของบางอย่าง ห้ามนำข้ามรัฐ เช็กดีๆ ก่อนโดนค่าปรับ

    28/12/2023 Duración: 08min

    If you're planning to travel interstate by road or train, remember that certain fruits, vegetables, plants, and other items are prohibited in different states and territories. You may face on-the-spot fines for bringing them across borders. - หากคุณกำลังวางแผนเดินทางไปต่างรัฐไม่ว่าจะเป็นทางถนนหรือทางรถไฟ จำไว้ให้ดีว่าผลไม้บางชนิด ผักบางอย่าง ต้นไม้และของอื่นๆ อาจเป็นของต้องห้ามนำเข้าในรัฐและดินแดนสหพันธ์ต่างๆ คุณอาจโดนค่าปรับจากการนำเข้าสิ่งของเหล่านี้ก็เป็นได้

  • SBS Gujarati News Bulletin 28 December 2023 - ૨૮ ડીસેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    28/12/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

página 18 de 25