Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:15:19
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 25 January 2024 - ૨૫ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    25/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 24 January 2024 - ૨૪ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    24/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • How to become a First Nations advocate - જાણો, ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ નેશન્સ સમુદાયના હિમાયતી કેવી રીતે બનશો

    24/01/2024 Duración: 07min

    First Nations advocates help amplify the voices of Indigenous communities in Australia. Here are some aspects to consider related to advocacy and “allyship” with First Nations communities. - ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ નેશન્સના હિમાયતી લોકો આદિજાતી સમુદાયોના અવાજને ઓળખ અપવવાનો પ્રયત્ન કરે છે. પ્રથમ રાષ્ટ્રના સમુદાયોના હિમાયતી બનવાની તથા સહયોગ આપવા સાથે સંકળાયેલી બાબતો વિશે માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 23 January 2024 - ૨૩ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    23/01/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયામાં મકાનના ભાડામાં પ્રતિ અઠવાડિયે સરેરાશ 164 ડોલરનો વધારો

    23/01/2024 Duración: 04min

    ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં સાપ્તાહિક ભાડું કેટલું વધ્યું છે અને રહેવાસીઓએ તેમની વાર્ષિક આવકમાંથી કેટલા નાણા ભાડા પેટે આપવા પડે છે. એ વિશે વધુ માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 22 January 2024 - ૨૨ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    22/01/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયાના ધનિકોની કલાકની આવક 1.5 મિલિયન ડોલર સુધી પહોંચી

    22/01/2024 Duración: 08min

    જ્યારે ઓસ્ટ્રેલિયાના સામાન્ય વ્યક્તિ જીવન સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે અબજોપતિઓ સંપત્તિઓના રેકોર્ડ તોડી રહ્યા છે. દેશમાં આવક સહાય મેળવતા લોકો દૈનિક જીવન ખર્ચમાં વધારો થવાને કારણે ઓછું ભોજન મેળવે છે અથવા તો એક ટંકનું ભોજન છોડી દે છે. જાણો, વધુ વિગતો અહેવાલમાં.

  • અયોધ્યાથી ઓસ્ટ્રેલિયા - રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિશે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયોના પ્રતિભાવ

    19/01/2024 Duración: 10min

    22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જે અંતર્ગત ઓસ્ટ્રેલિયામાં ધાર્મિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું છે. અહેવાલમાં જાણો કાર્યક્રમ તથા સમુદાયના અન્ય લોકોના પ્રતિભાવો વિશે.

  • SBS Gujarati News Bulletin 19 January 2024 - ૧૯ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    19/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 18 January 2024 - ૧૮ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    18/01/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું તમારા મોબાઇલમાં ચોક્કસ પ્રકારનો મેસેજ આવ્યો છે? જાણો, તમારી સાથે કેવી રીતે હજારો ડોલરની છેતરામણી થઇ શકે

    18/01/2024 Duración: 05min

    વર્ષ 2022 માં, 'હાય મમ' ટેક્સ્ટ મેસેજ ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ સાથે છેતરપીંડી કરવા માટેનો એક સૌથી સામાન્ય રસ્તો બની ગયો હતો અને દેશભરમાં છેતરપીંડીની 11,000થી વધુ ઘટનાઓ નોંધાઇ હતી. જો તમને પણ આ પ્રકારનો મેસેજ આવે તો એનાથી કેવી રીતે બચી શકાય એ વિશે જાણો.

  • SBS Gujarati News Bulletin 17 January 2024 - ૧૭ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    17/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું તમે પણ કમ્પ્યુટર સ્ક્રીન પર વધુ સમય વિતાવો છો? તો આ પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે

    17/01/2024 Duración: 10min

    ડોક્ટર્સના મત અનુસાર જેઓ કોમ્પ્યુટર્સ સ્ક્રીન પાછળ સરેરાશ 6 કલાક કે તેથી વધુ કલાકો કામ કરે છે તેઓને માયોપિયા એટલે કે દૂરના નંબર આવવાની સંભાવના વધી જાય છે. આંખોની પ્રારંભિક તપાસ તેમજ તમામ ઉંમરના વ્યક્તિઓ અને બાળકોએ દર બે વર્ષે નિયમિત આંખની તપાસ કરાવવી હિતાવહ છે.

  • SBS Gujarati News Bulletin 16 January 2024 - ૧૬ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    16/01/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • વિઝા મેળવ્યા વિના તમે ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ સાથે કેટલા દેશોની મુલાકાત કરી શકો

    16/01/2024 Duración: 06min

    વર્ષ 2024માં ઓસ્ટ્રેલિયા અને ભારતના પાસપોર્ટ ધારકો કયા દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે તથા બંને દેશોને યાદીમાં કયો ક્રમ મળ્યો એ વિશે જાણો.

  • SBS Gujarati News Bulletin 15 January 2024 - ૧પ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    15/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • વર્ક ફ્રોમ હોમ: શું નોકરીદાતા કર્મચારીઓની ઘરેથી જ કાર્ય કરવાની છૂટ ચાલૂ જ રાખશે?

    14/01/2024 Duración: 07min

    કોવિડ -19 લોકડાઉન અને વિસ્તૃત ફેર વર્કના કાયદાએ કર્મચારીઓ, નોકરીદાતાઓ અને તેમના કાર્યસ્થળ વચ્ચેના સંબંધોમાં પરિવર્તન લાવ્યું છે. જેમ જેમ સંસ્થાઓ કર્મચારીઓને પ્રત્યક્ષ રીતે કાર્યસ્થળ પર પાછા લાવવાનો પ્રયાસ કરે છે, તેમ તેમ કર્મચારીઓનું શું વલણ રહેશે અને નિષ્ણાતોએ કેવી શક્યતા વ્યક્ત કરી છે એ વિશે જાણો.

  • SBS Gujarati News Bulletin 12 January 2024 - ૧૨ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    12/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયાના આંગણે ઉત્તરાયણની મજા માણતા પતંગરસિકો

    12/01/2024 Duración: 11min

    ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ. પતંગ ચગાવવાની સાથે ઉંધિયું - પુરી અને તલની ચિક્કીની મજા માણતા પતંગરસિકો ભારતમાં પર્વની ઉજવણી કેવી રીતે કરતા હતા અને હવે ઓસ્ટ્રેલિયામાં ઉત્તરાયણ કેવી રીતે ઉજવણી કરશે એ વિશે SBS Gujarati એ વાત કરી પલક પટેલ અને શૈલ ભટ્ટ સાથે.

  • SBS Gujarati News Bulletin 11 January 2024 - ૧૧ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    11/01/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

página 17 de 25