Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:15:19
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • ગુજરાતી રવિ ચંદારાણાની ઈન્ડોનેશિયન પત્ની સાથે ઓસ્ટ્રેલિયામાં લ્યૂનર ન્યૂ યરની ઉજવણી

    09/02/2024 Duración: 15min

    Lunar New Year એ લોકો માટે પરંપરાઓનું સન્માન કરવાનો, પ્રિયજનો સાથે સમય પસાર કરીને આવતા વર્ષ માટે શુભકામનાઓ વ્યક્ત કરવાનો આનંદમય ઉત્સવ છે. મેલ્બર્ન સ્થિત ભારતીયમૂળના રવિ ચંદારાણા કેવી રીતે તેમના મૂળ ઇન્ડોનેશિયાના પત્નિ જુલિયાના સાથે તહેવારની ઉજવણી કરે છે આવો, તેમની પાસેથી જાણિએ.

  • SBS Gujarati News Bulletin 8 February 2024 - ૮ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    08/02/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • બાળકો માટે અસ્થમા, દમની બીમારી માટેની દવા આત્મહત્યાના ત્રણ બનાવો માટે જવાબદાર

    08/02/2024 Duración: 07min

    ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલા આત્મહત્યાના ત્રણ બનાવોમાં બાળકોની અસ્થમાની દવા જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. તે ઉપરાંત, અનેક આડ અસરો જોવા મળ્યા પછી પણ આ દવા શા માટે હજી ઉપયોગમાં લેવાય છે તથા દવાનું સેવન કરનાર દર્દીઓએ કેવા સાવચેતીના પગલા લેવા એ વિશે જાણો.

  • SBS Gujarati News Bulletin 7 February 2024 - ૭ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    07/02/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • સરળ ભાષામાં સમજો સ્ટેજ 3 ટેક્સ કટ શું છે અને તમારા ટેક્સમાં કેટલો ફેરફાર આવી શકે

    07/02/2024 Duración: 10min

    ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે સ્ટેજ 3 ટેક્સ કટ લાગૂ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે તે દેશના સામાન્ય રહેવાસીને કેવી રીતે અસર કરશે અને આવક વેરામાં કેટલો ફેરફાર થશે એ વિશે મેલ્બર્ન સ્થિત એકાઉન્ટટ નયન પટેલ પાસેથી માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 6 February 2024 - ૬ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    06/02/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • બટર ચિકનની શોધના વિવાદ વચ્ચે સ્વાદિષ્ટ પનીર બટર મસાલા બનાવવાની રેસિપી જાણો

    06/02/2024 Duración: 06min

    ખૂબ જ પ્રિય ભારતીય વાનગી બટર ચિકનના કોણે બનાવી હતી તે અંગેનો કાનૂની વિવાદ દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. રેસીપીનો વિવાદ ભલે કાનૂની દાવ પેચમાં ફસાયો હોય પણ શાકાહારી સ્વાદના શોખીનો ચિકનને બદલે પનીર વાપરીને પનીર બટર મસાલા લહેજતથી માણે છે. તો આ વિવાદ સાથે પનીર બટર મસાલાની રેસિપી પણ જાણો.

  • SBS Gujarati News Bulletin 5 February 2024 - ૫ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    05/02/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • What is Lunar New Year, and how is it celebrated in Australia? - લ્યૂનર ન્યૂ યર શું છે અને ઓસ્ટ્રેલિયામાં ચાઇનીસ તહેવારની ઉજવણી કેવી રીતે થાય છે?

    05/02/2024 Duración: 10min

    "Lunar New Year", also known as the "Spring Festival", has become a significant part of Australian culture. The celebration is so popular that Sydney's version is considered the largest outside Asia. - લ્યૂનર ન્યૂ યર, 'સ્પ્રિન્ગ ફેસ્ટિવલ' તરીકે પણ ઓળખાય છે જે ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિનો એક ભાગ બની ગયું છે. એશિયાની બહાર આ તહેવાર સૌથી વધુ ઉજવાતો હોય તો તે સિડનીમાં છે. જાણો, તહેવારની પરંપરા અને વિવિધ સંસ્કૃતિમાં કેવી રીતે ઉજવણી થાય છે.

  • SBS Gujarati News Bulletin 2 February 2024 - ૨ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    02/02/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયાના ત્રણ રાજ્યોમાં ઓરીના કેસ નોંધાતા એલર્ટ જારી

    02/02/2024 Duración: 08min

    યુરોપ, એશિયા અને આફ્રિકામાં ઓરીના કેસો વધી રહ્યા છે, જેના કારણે ઓસ્ટ્રેલિયામાં પણ તેમાં સંભવિત રીતે વધારો થાય તેવી શક્યતા છે. દેશના ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા અને ACT માં કેસ નોંધાયા બાદ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વધુ માહિતી અહીં મેળવો.

  • SBS Gujarati News Bulletin 1 February 2024 - ૧ ફેબ્રુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    01/02/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 31 January 2024 - ૩૧ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    31/01/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ફાર્માસ્યુટિકલ બેનિફિટ્સ સ્કીમમાં સ્કીન કેન્સરની નવી સારવારનો ઉમેરો

    31/01/2024 Duración: 12min

    ઓસ્ટ્રેલિયન સરકારે મેલાનોમાની બિમારીનો સામનો કરી રહેલા લોકો માટેની થેરાપી Opdualag નો ફાર્માસ્યુટીકલ બેનિફિટ્સ સ્કીમ અંતર્ગત સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. આ સારવાર સંભવિત રીતે દર્દીઓના જીવનને લંબાવી શકે છે અને દેશભરના લગભગ 940 દર્દીઓને સરકારી સબસિડીવાળા ભાવે ઉપલબ્ધ થશે. સિડની સ્થિત ડોક્ટર કિન્નરી દેસાઇ પાસેથી વધુ વિગતો મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 30 January 2024 - ૩૦ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    30/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિઝાની અરજી રેકોર્ડ સંખ્યામાં નામંજૂર

    30/01/2024 Duración: 08min

    ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝાની અરજીની મંજૂરીમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઇ રહ્યો છે. ગયા વર્ષે જ્યારે 5 લાખ 70 હજાર વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે સરકારે મોટા પ્રમાણમાં સ્ટુડન્ટ વિઝાની અરજી રીજેક્ટ કરવા પાછળ કયું કારણ આપી રહી છે તથા માઇગ્રેશન એજન્ટનું આ મુદ્દે શું મંતવ્ય છે રીપોર્ટમાં જાણીએ.

  • SBS Gujarati News Bulletin 29 January 2024 - ૨૯ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    29/01/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • કર્મચારીઓની અછતને પહોંચી વળવા ઇઝરાયેલ ભારતના ભરોસે

    29/01/2024 Duración: 06min

    યુદ્ધગ્રસ્ત ઇઝરાયલના જોબ માર્કેટમાં સર્જાયેલી મોટી અછતને પહોંચી વળવા માટે ભારતમાંથી મોટી સંખ્યામાં નોકરી ઇચ્છુક લોકો નોકરી માટે અરજી કરી રહ્યા છે. કેટલું વેતન મેળવવા માટે ભારતમાંથી લોકો નોકરી માટે અરજી કરી રહ્યા છે આવો, એ વિશે વધુ માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 26 January 2024 - ૨૬ જાન્યુઆરી ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    26/01/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • 81 સ્થાનિક કાઉન્સિલ દ્વારા ઓસ્ટ્રેલિયા ડે નાગરિકતા સમારંભો રદ

    26/01/2024 Duración: 07min

    સમગ્ર ઓસ્ટ્રેલિયામાં લગભગ 80થી વધુ સ્થાનિક કાઉન્સિલોએ તેમની વાર્ષિક નાગરિકતા સમારંભની તારીખ 26મી જાન્યુઆરીથી બદલવાનો નિર્ણય લીધો છે. દેશના ઘણા લોકોએ કાઉન્સિલના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે તો કેટલાક લોકો હજી આ મુદ્દે ચોક્કસ નથી.

página 16 de 25