Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:15:19
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • Should you consider private health insurance? - શું ખાનગી આરોગ્ય વિમો ખરીદવો જોઇએ? જાણો, ઓસ્ટ્રેલિયામાં વિમા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો વિશે

    08/05/2024 Duración: 10min

    Australians have access to a quality and affordable public healthcare system. There's also the option to pay for private health insurance, allowing shorter waiting times and more choices when visiting hospitals and specialists. - ઓસ્ટ્રેલિયામાં જાહેર આરોગ્યની સેવા તમામ ઓસ્ટ્રેલિયન્સ માટે ઉપલબ્ધ છે. દેશના રહેવાસીઓ ખાનગી વિમો ખરીદીને હોસ્પિટલ અને તજજ્ઞ ડોક્ટરની સેવા મેળવી શકે છે. વધુ વિગતો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણીએ.

  • 2024 લોકસભા ચૂંટણી: ગુજરાતની 25 સહિત 93 સીટ માટે ત્રીજા તબક્કાનું મતદાન સમાપ્ત

    08/05/2024 Duración: 07min

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓએ મતદાન કર્યું. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

  • SBS Gujarati News Bulletin 7 May 2024 - ૭ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    07/05/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયામાં પોતાનું પ્રથમ ઘર ખરીદવાના સપના વચ્ચે આવતી અનેક અડચણો

    07/05/2024 Duración: 14min

    જીવનની જરૂરિયાતો પર કાંપ મૂકી મૂડીની બચત કરી ઓસ્ટ્રેલિયામાં પોતાનું ઘર બનાવવાના સપના સાકાર કરતા લોકોને મોંઘવારી વધતા અસર પહોંચી છે. સપનાનું ઘર ખરીદવા કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઇએ એ વિશે નિષ્ણાતોનો મત જાણિએ.

  • ૬ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    06/05/2024 Duración: 06min

    SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયામાં સંપત્તિની અસમાનતાના તફાવતમાં વધારો

    06/05/2024 Duración: 07min

    નવું સંશોધન દર્શાવે છે કે દેશની લગભગ અડધી સંપત્તિ દેશના 10 ટકા ધનિકો પરિવારો પાસે છે. જેથી શ્રીમંત અને નાણાકીય રીતે ઓછા સક્ષમ પરિવારો વચ્ચેની અસમાનતા વધતી જાય છે. ગરીબીની વ્યાખ્યા, ઓસ્ટ્રેલિયામાં ગરીબોની સંખ્યા જેવા આંકડાઓ સાથેની વિગતો જાણો આ અહેવાલમાં.

  • SBS Gujarati News Bulletin 3 May 2024 - ૩ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    03/05/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • 2024 લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સભા સંબોધી, રૂપાલા 'ગેરહાજર' રહ્યા

    03/05/2024 Duración: 06min

    રાહુલ અને પ્રિયંકા ગાંધી અમેઠી તથા રાયબરેલીથી ચૂંટણી લડશે? આજે ખુલશે રહસ્ય. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

  • SBS Gujarati News Bulletin 2 May 2024 - ૨ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    02/05/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • જાણો, ભારતમાં લોકસભાની ચૂંટણીમાં NRIs કેવી રીતે મતદાન કરી શકે

    02/05/2024 Duración: 02min

    ભારતીય નાગરિક તરીકે ભારતની ચૂંટણીમાં મતદાન કરવા રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. જાણો, ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય નાગરિકો ભારતમાં હાલમાં યોજાઇ રહેલી લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરી શકે છે.

  • SBS Gujarati News Bulletin 1 May 2024 - ૧ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    01/05/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોગદાન આપી સિદ્ધિ મેળવનારા ગરવા ગુજરાતીઓ

    01/05/2024 Duración: 05min

    વિશ્વના દરેક દેશમાં પોતાના બુદ્ધિ ચાતુર્ય અને પરિશ્રમથી સફળતા મેળવનારા ખમીરવંતા ગુજરાતીઓએ ઓસ્ટ્રેલિયામાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું છે. તબીબી ક્ષેત્રથી ક્રિકેટના મેદાન સુધીના દરેક ક્ષેત્રમાં પોતાનો ફાળો આપનારા ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે યાદ કરીએ.

  • 2024 લોકસભા ચૂંટણી: નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે, કોંગ્રેસે પણ ગુજરાતમાં પ્રચાર શરૂ કર્યો

    01/05/2024 Duración: 06min

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે. કોંગ્રેસના નેતાઓએ પણ ગુજરાતમાં સભા સંબોધી. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

  • SBS Gujarati News Bulletin 30 April 2024 - ૩૦ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    30/04/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 29 April 2024 - ૨૯ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    29/04/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Understanding the profound connections First Nations have with the land - ફર્સ્ટ નેશન્સ સમુદાયના તેમની જમીન સાથેના અતૂટ જોડાણ વિશે જાણો

    29/04/2024 Duración: 09min

    The land holds a profound spiritual significance for Aboriginal and Torres Strait Islander peoples, intricately intertwined with their identity, belonging, and way of life. - ઓસ્ટ્રેલિયામાં મૂળનિવાસી અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો તેમની જમીન સાથે ગાઢ આધ્યાત્મિક જોડાણ ધરાવે છે, જે તેમની ઓળખ, પોતાનાપણાની ભાવના અને જીવનશૈલી સાથે સંકળાયેલા છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના આ એપિસોડમાં આપણે દેશના ફર્સ્ટ નેશન્સ સમુદાયના જમીન સાથેના અતૂટ જોડાણ વિશે જાણિશું.

  • SBS Gujarati News Bulletin 26 April 2024 - ૨૬ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    26/04/2024 Duración: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • 2024 લોકસભા ચૂંટણી: આજે બીજા તબક્કામાં 13 રાજ્યોની 89 સીટ પર મતદાન

    26/04/2024 Duración: 07min

    ભારતમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો પ્રારંભ. જાણો, કયા ઉમેદવારોનું ભાવિ આજે ઇવીએમમાં કેદ થશે. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

  • SBS Gujarati News Bulletin 25 April 2024 - ૨પ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    25/04/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 24 April 2024 - ૨૪ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    24/04/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

página 10 de 25