Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:15:19
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • 2024 લોકસભા ચૂંટણી: ભાજપને પ્રથમ વખત બિનહરીફ બેઠક મળી

    24/04/2024 Duración: 07min

    ભાજપને પ્રથમ વખત બિનહરીફ બેઠક મળી. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

  • SBS Gujarati News Bulletin 23 April 2024 - ૨૩ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    23/04/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 22 April 2024 - ૨૨ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    22/04/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Navigating the implicit right to protest in Australia - ઓસ્ટ્રેલિયામાં વિરોધ કરવાના અધિકાર તથા તેની સાથે જોડાયેલા નિયમોને સમજો

    22/04/2024 Duración: 09min

    Every week, impassioned Australians take to the streets, raising their voices in protest on important issues. Protesting is not an offence, but protesters sometimes test the limits of the law with extreme and antisocial behaviour. The chance of running into trouble depends on where you’re protesting and how you behave. - દર અઠવાડિયે, જાગૃત ઓસ્ટ્રેલિયનો જાહેર સ્થળોએ, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિરોધમાં તેમનો અવાજ ઉઠાવે છે. વિરોધ કરવો એ ગુનો નથી, પરંતુ વિરોધીઓ કેટલીકવાર આત્યંતિક અને અસામાજિક વર્તનથી કાયદાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. વિરોધ પ્રદર્શન તમને મુશ્કેલીમાં મૂકી શકે કે કેમ એ તમે ક્યાં વિરોધ કરી રહ્યાં છો અને તમે કેવું વર્તન કરો છો તેના પર નિર્ભર છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં વધુ માહિતી મેળવો.

  • SBS Gujarati News Bulletin 19 April 2024 - ૧૯ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    19/04/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • "એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર" ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત બન્યું તેનો રોચક ઇતિહાસ

    19/04/2024 Duración: 08min

    ૧૯ એપ્રિલ ૧૯૮૪ ના રોજ એડવાન્સ ઓસ્ટ્રેલિયા ફેર ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત બન્યું. તેની રચનાથી લઈને તેમાં વખતો વખત ફેરફારો પણ કરાયા.જાણો સંપૂર્ણ ઇતિહાસ વિગતવાર. આ માહિતી અમે લીધી છે પરથી

  • 2024 લોકસભા ચૂંટણી: આજે મતદાનનો પહેલો તબક્કો. જાણો, કયા ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે?

    19/04/2024 Duración: 06min

    ભારતમાં લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનનો પ્રારંભ. દિવ્યાંગ તથા વૃદ્ધજનો માટે ચૂંટણીપંચની વિશેષ સવલત. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

  • SBS Gujarati News Bulletin 18 April 2024 - ૧૮ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    18/04/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 17 April 2024 - ૧૭ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    17/04/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • NSW સરકારે રીજનલ વિસ્તારમાં સ્કીલ્ડ વર્કર માટે પર્મેનન્ટ રેસીડન્સીના નિયમ સરળ બનાવ્યા

    17/04/2024 Duración: 08min

    NSW સરકારે નોંધપાત્ર ફેરફારની જાહેરાત કરી છે, જેમાં રાજ્યના પ્રાદેશિક વિસ્તારોમાં માત્ર છ મહિનાનો અનુભવ ધરાવતા કુશળ વ્યાવસાયિકોને તેના ચાલુ નાણાકિય વર્ષ 2023-24ના માઇગ્રેશન કાર્યક્રમ હેઠળ ઇન્વેસ્ટમેન્ટ NSW દ્વારા સબક્લાસ 491 વિઝા માટે સીધી અરજી કરવાની મંજૂરી આપી છે. વધુ વિગતો આપી રહ્યા છે માઈગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.

  • 2024 લોકસભા ચૂંટણી: વિદેશથી 850થી વધુ મતદારો મતદાન માટે ગુજરાત જશે

    17/04/2024 Duración: 07min

    વિશ્વના વિવિધ દેશોમાં સ્થાયી 850 જેટલા ગુજરાતીઓ ભારતમાં આગામી લોકસભાની ચૂંટણીમાં મત આપવા માટે ગુજરાત જશે. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

  • SBS Gujarati News Bulletin 16 April 2024 - ૧૬ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    16/04/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • How to best prepare before a severe storm or a flood in Australia - ઓસ્ટ્રેલિયામાં પૂર અને વાવાઝોડા સામે રક્ષણ મેળવવા કેવી રીતે તૈયારી કરશો

    16/04/2024 Duración: 10min

    In the last decade, Australia has experienced some of its worst flooding in recorded history. Knowing how to prepare for severe weather could save your property. Deciding whether or not to evacuate and how, could save your life. - છેલ્લા એક દાયકમાં ઓસ્ટ્રેલિયાના વિવિધ વિસ્તારોએ ભયંકર અને રેકોર્ડ માત્રામાં પૂરનો સામનો કર્યો. પૂર અને વાવાઝોડા સામે યોગ્ય સમયે તૈયારી કરવાથી તમારી અને મિલકતોની રક્ષા કરી શકાય છે.ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણિએ કુદરતી આપત્તીના સમયે કેવા પગલાં લેવા જોઇએ.

  • ૧૫ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    15/04/2024 Duración: 05min

    SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શિયાળામાં હિટર - ઇલેક્ટ્રીક બ્લેન્કેટનો ઉપયોગ કરશો? આ બાબતોનું ધ્યાન રાખી પરિવાર અને ઘરને આગથી બચાવો

    15/04/2024 Duración: 10min

    ઓસ્ટ્રેલિયામાં આગામી શિયાળાના સમયમાં હિટર અને ઇલેક્ટ્રીક બ્લેન્કેટનો ઉપયોગ વધશે અને એના કારણે ઘરમાં આગ લાગ લાગવાનું જોખમ વધી જાય છે. તેથી જ, સ્મોક અલાર્મનું નિયમિતપણે પરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે જેથી, જો ઘરમાં આગની પરિસ્થિતિનું નિર્માણ થાય તો વહેલી ચેતવણી મળે અને જીવન બચી શકે. દર મહિને તમારા સ્મોક એલાર્મ ચેક કરવાનું તમારી જાતને યાદ કરાવવા માટે અલાર્મ સેટ કરો ને તેની ચકાસણી માત્ર 10 સેકન્ડમાં કરો.

  • SBS Gujarati News Bulletin 12 April 2024 - ૧૨ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    12/04/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 11 April 2024 - ૧૧ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    11/04/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયામાં એક નવા સ્કેમમાં દંપતિએ 800,000થી વધુ ડોલર ગુમાવ્યા

    11/04/2024 Duración: 05min

    ઓસ્ટ્રેલિયામાં હાલમાં એક નવા સ્કેમનો ભોગ બનીને દંપત્તિએ 8 લાખ ડોલર ગુમાવ્યાની માહિતી મળી રહી છે. 'ફેક ઈન્વોઈસ' સ્કેમ કેવી રીતે થાય છે અને તમે કેવા પગલાં લઇ તેનાથી બચી શકો છો એ વિશે જાણો.

  • SBS Gujarati News Bulletin 10 April 2024 - ૧૦ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    10/04/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયામાં માઈગ્રન્ટ સમુદાયમાં ડૂબવાથી મૃત્યુમાં વધારો થતા નિઃશુલ્ક સ્વિમિંગ શીખવવાની યોજના

    10/04/2024 Duración: 06min

    ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક સમયમાં માઇગ્રન્ટ્સ સમુદાયના સભ્યોના પાણીમાં ડૂબવાથી થતા મૃત્યુના પ્રમાણમાં વધારો થયો છે ત્યારે, મફત સ્વિમિંગ શીખવવાની એક પહેલ શરૂ થઇ છે. વધુ માહિતી રીપોર્ટમાં મેળવીએ.

página 11 de 25