Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:15:19
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • INDIA ગઠબંધનની મજબૂત લડત વચ્ચે NDA ભારતમાં સતત ત્રીજી વખત સરકાર રચશે

    05/06/2024 Duración: 11min

    ભારતમાં લોકસભા ચૂંટણી: ભારતીય જનતા પાર્ટીનો 240 બેઠક પર, કોંગ્રેસનો 99, સમાજવાદી પાર્ટી 37, તૃણમૂલ કોંગ્રેસ 29, ડીએમકે 22, તેલુગુ દેસમ 16, જનતા દલ (યુ)નો 12 બેઠક પર વિજય. NDAને 292 તથા INDIA ને 234 બેઠકો મળી.

  • ભારત લોકસભા ચૂંટણી પરિણામ: NDA પાતળી સરસાઇ તરફ, INDIA ગઠબંધને પ્રદર્શન સુધાર્યું

    04/06/2024 Duración: 11min

    ભારતની લોકસભા ચૂંટણીમાં મતગણતરી શરૂ. ધારણા કરતાં NDAનું પ્રદર્શન નબળું પણ પાતળી સરસાઇ મેળવી શકે, INDIA ગઠબંધને પ્રદર્શન સુધાર્યું

  • SBS Gujarati News Bulletin 4 June 2024 - ૪ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    04/06/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 3 June 2024 - ૩ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    03/06/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Baby blues or postnatal depression? How to help yourself and your partner - પ્રસુતિ દરમિયાન થતા ડિપ્રેશનમાં તમારી જાતને અને તમારા જીવનસાથીને કેવી રીતે મદદ કરશો

    03/06/2024 Duración: 10min

    Are you an expectant or new parent? You or your partner may experience the so-called ‘baby blues’ when your baby is born. But unpleasant symptoms are mild and temporary. Postnatal depression is different and can affect both parents. Knowing the difference and how to access support for yourself or your partner is crucial for your family’s wellbeing. - શું તમે સગર્ભા છો અથવા તાજેતરમાં જ નવા માતાપિતા બન્યા છો? જ્યારે તમારું બાળક જન્મે છે ત્યારે તમને અથવા તમારા જીવનસાથીને કહેવાતા 'બેબી બ્લૂઝ'નો અનુભવ થઈ શકે છે. પરંતુ તેના અપ્રિય લક્ષણો હળવા અને અસ્થાયી છે. પોસ્ટનેટલ ડિપ્રેશન અલગ છે અને માતાપિતા બંનેને અસર કરી શકે છે. આ પરિસ્થિતિમાં તમારા અથવા તમારા જીવનસાથી માટે સહાય કેવી રીતે મેળવવી એ વિશે જાણો.

  • SBS Gujarati News Bulletin 31 May 2024 - ૩૧ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    31/05/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ભારતની લોકસભા ચૂંટણી: અંતિમ તબક્કાની 57 બેઠકો માટે શનિવારે મતદાન

    31/05/2024 Duración: 06min

    ચૂંટણીના અંતિમ તબક્કામાં 8 રાજ્યોની 57 બેઠકો માટે શનિવારે મતદાન થશે. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

  • SBS Gujarati News Bulletin 30 May 2024 - ૩૦ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    30/05/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 29 May 2024 - ૨૯ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    29/05/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 28 May 2024 - ૨૮ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    28/05/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 27 May 2024 - ૨૭ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    27/05/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • હવે અવકાશમાં પણ અવનવી વાનગીઓ પીરસાશે

    27/05/2024 Duración: 07min

    વર્ષોથી ડેનિશ શેફ રાસમસ મુંકે એલકેમિસ્ટમાં પ્રાયોગિક ભોજનના અનુભવો સાથે લોકોની વાહવાહી મેળવી છે, હવે તેઓ પૃથ્વીની સીમાઓથી આગળ પોતાનો અનોખો અનુભવ પીરસવા જઈ રહ્યા છે, જેમાં તેઓ છ મહેમાનોને અવકાશના કિનારેથી સરસ ભોજનનો અનુભવ પ્રદાન કરશે.

  • SBS Gujarati News Bulletin 24 May 2024 - ૨૪ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    24/05/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • What were the Australian Wars and why is history not acknowledged? - જાણો, ઓસ્ટ્રેલિયન યુદ્ધો કેવા હતા અને કેમ તેના ઇતિહાસને સ્વીકારાયો નથી

    24/05/2024 Duración: 13min

    The Frontier Wars is a term often used to describe the more than 100 years of violent conflicts between colonial settlers and the Indigenous peoples that occurred during the British settlement of Australia. Even though Australia honours its involvement in wars fought overseas, it is yet to acknowledge the struggle that made it the country it is today. - ફ્રન્ટિયર વોર્સ શબ્દ ઓસ્ટ્રેલિયામાં બ્રિટીશ વસાહત દરમિયાન કોલોનિયલ વસાહતીઓ અને સ્વદેશી લોકો વચ્ચેના 100 થી વધુ વર્ષોના હિંસક સંઘર્ષોનું વર્ણન કરવા માટે વપરાય છે. ભલે ઓસ્ટ્રેલિયા એક એવું રાષ્ટ્ર છે કે જે વિદેશમાં લડાયેલા યુદ્ધમાં તેની ભૂમિકાનું સન્માન કરે છે, પરંતુ તે હજી સુધી જે ઘટનાઓએ આજે જે દેશ બનાવ્યો છે તેના સંઘર્ષને સ્વીકાર્યો નથી.

  • લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાની 58 બેઠકો પર 25મી મેના રોજ મતદાન

    24/05/2024 Duración: 07min

    લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાની 58 બેઠકો પર 25મી મેના રોજ મતદાન. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

  • ૨૩ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    23/05/2024 Duración: 03min

    SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયામાં નિ:સ્વાર્થ ભાવે સેવા આપતા ગુજરાતી સમુદાયના સભ્યો

    23/05/2024 Duración: 13min

    ઓસ્ટ્રેલિયામાં હાલમાં નેશનલ વોલન્ટિયર વીક (May 20 to 26) ઉજવાઇ રહ્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની સેવા આપતા સ્વયંસેવકોની સેવાને બિરદાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં સ્થાયી થયેલા ગુજરાતી સમાજના સભ્યોએ પોતાના સ્વયંસેવક તરીકેના અનુભવો SBS Gujarati સાથે વહેંચ્યા હતા. આવો, નિલમબેન દવે, ડોક્ટર સોનુ ઠાકર અને રુપલબેન મહેતા પાસેથી તેમની સ્વયંસેવક તરીકેની સેવા વિશે જાણિએ.

  • SBS Gujarati News Bulletin 22 May 2024 - ૨૨ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    22/05/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • આયુર્વેદાચાર્ય પાસેથી જાણો કયા ખાદ્યપદાર્થોનું સેવન કરીને શિયાળામાં શરીરને તંદુરસ્ત રાખી શકાય

    22/05/2024 Duración: 11min

    ઓસ્ટ્રેલિયામાં શિયાળાની શરૂઆત થઇ છે ત્યારે કેવો ખોરાક લઇને ઠંડીના સમયમાં શરીરને તંદુરસ્ત રાખી શકાય એ વિશે વધુ માહિતી આપી રહ્યા છે આયુર્વેદાચાર્ય કોમલ પટેલ.

  • લોકસભા ચૂંટણીના 5મા તબક્કાના મતદાન સાથે 428 બેઠકો પર ચૂંટણી સમાપ્ત

    22/05/2024 Duración: 03min

    લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.

página 8 de 25