Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:15:19
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ઓસ્ટ્રેલિયાના મહેમાન બન્યા ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર્સ

    05/07/2024 Duración: 09min

    ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે પાંચમો આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાઇ ગયો. જેમાં ગુજરાતી ફિલ્મ જગતની જાણિતી હસ્તીઓએ ભાગ લીધો હતો. 3 દિવસ સુધી યોજાયેલા આ ફેસ્ટિવલમાં કયા કલાકારોએ હાજરી આપી અને ગુજરાતી સમુદાયના સભ્યોએ ફિલ્મ ફેસ્ટિવલને કેવી રીતે પ્રતિસાદ આપ્યો એ વિશે માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 4 July 2024 - ૪ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    04/07/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 3 July 2024 - 3 જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    03/07/2024 Duración: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 2 July 2024 - ૨ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    02/07/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • વેતનમાં વધારો, ટેક્સ કટ અને વિજળી બિલમાં રાહત - જાણો, નવા નાણાકિય વર્ષમાં લાગૂ થઇ રહેલા સુધારા વિશે

    02/07/2024 Duración: 06min

    નાણાકીય વર્ષના પ્રારંભમાં ઉર્જા બિલમાં છૂટ, લઘુત્તમ વેતનમાં વધારો અને સેન્ટરલિંકની ચૂકવણીમાં નજીવા વધારા સહિત જીવનનિર્વાહના ખર્ચમાં રાહત જોવા મળશે. જાણો, નવા નાણાકીય વર્ષમાં લાગૂ થઇ રહેલા નવા નિયમો અને ફેરફારો વિશે.

  • SBS Gujarati News Bulletin 1 July 2024 - ૧ જુલાઇ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    01/07/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • How to recycle electronic items and batteries in Australia - ઓસ્ટ્રેલિયામાં બિનજરૂરી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અને બેટરીનો નિકાલ કેવી રીતે કરશો?

    01/07/2024 Duración: 09min

    Many common household items such as mobile phones, TVs, computers, chargers, and other electronic devices, including their batteries, contain valuable materials that can be repurposed for new products. Electronic items we no longer use, or need are considered e-waste. Across Australia, there are government-backed programs available that facilitate the safe disposal and recycling of e-waste at no cost. - ઘરમાં વપરાતા ઇલેક્ટ્રોનિક સંસાધનો જેમ કે, મોબાઇલ ફોન, ટેલિવિઝન, કમ્પ્યુટર, ચાર્જર અને અન્ય વસ્તુઓ ફરીથી ઉત્પાદિત થઇ શકે તેવી સામગ્રી ધરાવતા હોય છે. જો તમે વાપરતા ન હોય એવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરવો હોય તો કેવી સુવિધા ઉપલબ્ધ છે એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો.

  • SBS Gujarati News Bulletin 28 June 2024 - ૨૮ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    28/06/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 27 June 2024 - ૨૭ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    27/06/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • જાણો, ઓસ્ટ્રેલિયામાં કયા વ્યવસાયમાં કાર્ય કરતા લોકો વધુ કમાણી કરે છે

    27/06/2024 Duración: 06min

    અલગ અલગ ઉંમર અને અલગ અલગ વ્યવસાયમાં કામ કરતા ઓસ્ટ્રેલિયાનોની આવકપણ સ્વાભાવિક રીતે જુદી જુદી હોય છે. હાલમાં ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસે આ અંગેના આંકડા બહાર પાડ્યા છે તો મેળવીએ માહિતી અને ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસના નવીનતમ ડેટા દ્વારા જાહેર કરાયેલ આવકની રસપ્રદ દુનિયામાં નજર નાખીએ.

  • SBS Gujarati News Bulletin 26 June 2024 - ૨૬ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    26/06/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ફિલ્મ ફેસ્ટિવલ વિદેશમાં વસતા ગુજરાતીઓને વતન સાથે જોડતી કડી

    26/06/2024 Duración: 15min

    ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આગામી 28થી 30 જૂન સુધી આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાવા જઇ રહ્યો છે. કેવા વિષયો પર નિર્માણ પામી રહેલી ગુજરાતી ફિલ્મો પ્રેક્ષકોને આકર્ષી રહી છે તથા ગુજરાતી ફિલ્મઉદ્યોગના વિકાસ માટે ફિલ્મ ફેસ્ટિવલ કેવી રીતે લાભદાયી થઇ શકે એ વિશે વાત કરી રહ્યા છે ફેસ્ટિવલ સાથે જોડાયેલા કૌશલ આચાર્ય, કૌશલ પરીખ અને ચેતન ચૌહાણ.

  • SBS Gujarati News Bulletin 25 June 2024 - ૨૫ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    25/06/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • નવા નાણાકિય વર્ષથી ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ બેન્ક ખાતામાં વધુ પગાર મેળવશે

    25/06/2024 Duración: 04min

    ઘણા ઓસ્ટ્રેલિયનો નવા નાણાકીય વર્ષથી એટલેકે 1 જુલાઈથી અમલમાં આવનારી બજેટમાં જાહેર કરાયેલી અને જીવન નિર્વાહ ખર્ચમાં રાહત આપતી યોજનાઓની રાહ જોઈ રહ્યા છે. આ સ્થિતિમાં જાણીએ કઈ કઈ યોજનાઓ લાગુ થવા જઈ રહી છે અને તેનો લાભ તમને કેવી રીતે અને કેટલા અંશે મળી શકે છે.

  • SBS Gujarati News Bulletin 24 June 2024 - ૨૪ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    24/06/2024 Duración: 05min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Indigenous art: Connection to Country and a window to the past - આદિજાતી કળા: વતન સાથેનું જોડાણ અને ભૂતકાળનો ઝરૂખો

    24/06/2024 Duración: 11min

    Embracing their oral traditions, Aboriginal and Torres Strait Islander peoples have used art as a medium to pass down their cultural stories, spiritual beliefs, and essential knowledge of the land. - ઓસ્ટ્રેલિયાના એબોરિજનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના લોકોએ તેમની મૌખિક પરંપરાઓ દ્વારા સાંસ્કૃતિક બાબતો, ધાર્મિક માન્યતાઓ અને ભૂમિ પ્રત્યેના જરૂરી જ્ઞાનને પેઢી દર પેઢી આગળ વધારી છે.

  • SBS Gujarati News Bulletin 21 June 2024 - ૨૧ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    21/06/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • જાણો, યોગ શરૂ કરવા માટે કઇ ઉંમર યોગ્ય

    21/06/2024 Duración: 10min

    વી-આયામ એટલે વ્યાયામ અને યોગના આઠ અંગોનું વિભાજન એટલે યમ, નિયમ,આસન , પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યોગ શીખવાની શરૂઆત કઇ ઉંમરે કરી શકાય તથા યોગનું શરીર માટે શું મહત્વ છે તે વિશે સમજાવી રહ્યા છે મેલ્બર્ન સ્થિત ડૉ ખુશદિલ ચોક્સી

  • SBS Gujarati News Bulletin 20 June 2024 - ૨୦ જૂન ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    20/06/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • વિશ્વ પરનું કુલ દેવું 315 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું

    20/06/2024 Duración: 05min

    વર્તમાન સમયમાં ઋણ એટલેકે ઉછીના પૈસા લઇ ઘર કે ગાડીઓ વસાવવી અમુક વ્યક્તિઓ માટે જરૂરિયાત બની ગઈ છે. સામાન્ય માણસ તો ઠીક મોટા ઉદ્યોગ ગૃહો અને તેથી પણ આગળ વધતા મોટાભાગના દેશો મસમોટા દેવામાં છે. જાણો આ અહેવાલમાં કે વિશ્વ આખું કેટલા દેવામાં છે અને તેની કેવી આર્થિક અસરો થઇ શકે છે.

página 6 de 25