Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:15:19
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • આવો મળીએ, ભારતીયમૂળની ઓસ્ટ્રેલિયાની ભાવિ ક્રિકેટ સ્ટાર્સને

    11/10/2023 Duración: 05min

    ૧૧ ઓક્ટોબર International day for girl child તરીકે મનાવાય છે. વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવતી છોકરીઓ હાલમાં રમાઇ રહેલા ક્રિકેટ વિશ્વકપને લઇને કેટલી ઉત્સાહિત છે એ વિશે મુલાકાત કરીએ ઓસ્ટ્રેલિયામાં વિવિધ સ્તરે ક્રિકેટ રમતી ભારતીય મૂળની છોકરીઓ સાથે.

  • SBS Gujarati News Bulletin 10 October 2023 - ૧૦ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    10/10/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • જનમતનું પરિણામ જાહેર થયા બાદ આગામી તબક્કો શું રહેશે?

    10/10/2023 Duración: 06min

    ઓસ્ટ્રેલિયામાં વોઇસ ટુ પાર્લામેન્ટ જનમત માટે 14મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જો જનમતમાં 'હા' અથવા 'ના' પરિણામને બહુમતી મળે તો આગામી તબક્કો કયો રહેશે તથા સરકાર અને વિપક્ષે કયા પગલાં લેવા પડશે એ વિશે જાણો.

  • SBS Gujarati News Bulletin 9 October 2023 - ૯ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    09/10/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 6 October 2023 - ૬ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    06/10/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Multicultural communities grapple with Voice Referendum decision - વોઇસ ટુ પાર્લામેન્ટ જનમતમાં મત નક્કી કરવા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખશે દેશના રહેવાસીઓ

    06/10/2023 Duración: 07min

    Australians are soon set to vote in the Indigenous Voice to Parliament Referendum on October the 14th. But how much do people from migrant communities know about the Voice as they head into the polls? Community members say some multicultural Australians are still unsure about how they will vote and what information they can trust. - આગામી 14મી ઓક્ટોબરના રોજ દેશના રહેવાસીઓ વોઇસ ટુ પાર્લામેન્ટ જનમતમાં મતદાન કરશે. જોકે, દેશના રહેવાસીઓ કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને 'હા' અથવા 'ના' મત આપશે એ વિશે અહેવાલમાં વિગતે માહિતી મેળવીએ.

  • SBS Gujarati News Bulletin 5 October 2023 - ૫ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    05/10/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ભારતમાં 13મા ક્રિકેટ વર્લ્ડ કપનો આજથી પ્રારંભ, ચેમ્પિયન બનવા ભારત ફેવરિટ

    05/10/2023 Duración: 05min

    ભારતમાં આજથી આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો પ્રારંભ થઇ રહ્યો છે. વર્લ્ડ કપની 13મી આવૃત્તિ અગાઉ જાણીએ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો વિશે.

  • SBS Gujarati News Bulletin 4 October 2023 - ૪ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    04/10/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 3 October 2023 - ૩ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    03/10/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • How to sell your second-hand car in Australia - જાણો, ઓસ્ટ્રેલિયામાં કોઇ મુસીબત વિના તમારી સેકન્ડ હેન્ડ કાર કેવી રીતે વેચશો

    03/10/2023 Duración: 08min

    Depending on where you live in Australia, selling a second-hand car differs. Regardless of your state or territory, the following checklist can help you navigate your vehicle selling experience successfully and stress-free. - તમે ઓસ્ટ્રેલિયામાં ક્યાં રહો છો તેના આધારે સેકન્ડ-હેન્ડ કારનું વેચાણ કરવામાં આવે છે. તમારા રાજ્ય અથવા પ્રદેશને અનુરૂપ સ્થિતિ સિવાય, ચેકલિસ્ટની મદદથી તમે વાહન વેચાણની પ્રક્રિયાને સફળતાપૂર્વક અને તણાવમુક્ત રીતે પાર પાડી શકો છો. વધુ માહિતી અહેવાલમાં મેળવો.

  • SBS Gujarati News Bulletin 2 October 2023 - ૨ ઓક્ટોબર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    02/10/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ હવે વધુ ફંડ દર્શાવવું પડશે

    02/10/2023 Duración: 11min

    ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ 1લી ઓક્ટોબર 2023થી ન્યૂનત્તમ 24505 ડોલરનું ફંડ દર્શાવવું જરૂરી છે. ઓસ્ટ્રેલિયન સરકારે કેમ જરૂરી ફંડની રકમમાં ફેરફાર કર્યો છે તે વિશે માહિતી આપી રહ્યા છે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપ તરફથી માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.

  • SBS Gujarati News Bulletin 29 September 2023 - ૨૯ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    29/09/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 28 September 2023 - ૨૮ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    28/09/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ગુજરાતી-ઓસ્ટ્રેલિયનની સ્મૃતિમાં શરૂ થયો ઓસ્ટ્રેલિયાનો પ્રથમ સિસ્ટીક ફાઇબ્રોસિસ વોર્ડ

    28/09/2023 Duración: 12min

    મીનલબેન અને દિવ્યેશભાઇએ સિસ્ટીક ફાઇબ્રોસિસના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે એ માટે તેમના પુત્ર ડો મલય રાણાનું સપનું સાકાર કર્યું. આ વોર્ડમાં સિસ્ટીક ફાઇબ્રોસિસની પરિસ્થિતિ ધરાવતા દર્દીઓ માટે કેવી વિશેષ સુવિધાઓ છે જાણો, મિનલબેન પાસેથી.

  • SBS Gujarati News Bulletin 27 September 2023 - ૨૭ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    27/09/2023 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ, તહેવારોના કારણે ફ્લાઇટ ટિકિટ મોંઘી

    27/09/2023 Duración: 11min

    ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ રમાવાનો હોવા ઉપરાંત, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોના કારણે ભારત જતી ફ્લાઇટ્સની ટિકિટના ભાવમાં કેટલો વધારો થયો છે તથા ફીફા વર્લ્ડ કપ, ક્રિકેટ વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સ જેવી ગેમ્સના આયોજનના કારણે સ્થાનિક શહેર કે દેશના ટુરિઝમ ઉદ્યોગને કેટલો ફાયદો થાય છે. એ વિશે વાત કરી રહ્યા છે સિડની સ્થિત ટ્રાવેલ ક્રાફ્ટર્સ તરફથી નિરવભાઇ કોટક.

  • SBS Gujarati News Bulletin 26 September 2023 - ૨૬ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    26/09/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 25 September 2023 - ૨૫ સપ્ટેમ્બર ૨୦૨૩ના મુખ્ય સમાચાર

    25/09/2023 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

página 24 de 25