Sbs Gujarati - Sbs

  • Autor: Vários
  • Narrador: Vários
  • Editor: Podcast
  • Duración: 54:15:19
  • Mas informaciones

Informações:

Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 22 March 2024 - ૨૨ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    22/03/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • હિન્દુ-મુસ્લિમ દંપત્તિની ઓસ્ટ્રેલિયામાં રમઝાન-ઇદની ઉજવણી

    22/03/2024 Duración: 13min

    સિડની શહેરમાં રહેતા સમીર શેખ મુસ્લિમ ધર્મ પાળે છે જ્યારે તેમના પત્ની જીગ્નિશા પટેલ હિન્દુ છે. જીગ્નિશા મુસ્લિમ ધર્મના પવિત્ર મહિના રમઝાન અને ઇદ દરમિયાન સમીરને ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં કેવી મદદ કરે છે તથા દંપત્તિ આ વખતે કેવી રીતે તહેવારની ઉજવણી કરશે એ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.

  • SBS Gujarati News Bulletin 21 March 2024 - ૨૧ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    21/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 20 March 2024 - ૨୦ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    20/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • Singh, Smith and Patel: What do these surnames say about the future of Australian cricket? - ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ટોપ-3 અટક: સિંઘ, સ્મિથ અને પટેલ

    20/03/2024 Duración: 03min

    Two of the top three most popular surnames registered in Australian cricket are of Indian origin. Will diverse grassroots participation be reflected at the top level? - ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્ષ 2023-24 ની સીઝન માટેના આંકડા પ્રમાણે સિંઘ 4262 ખેલાડીઓ સાથે પ્રથમ, સ્મિથ 2364 સાથે બીજા અને પટેલ 2323 ખેલાડીઓ સાથે દેશની ટોચની 3 અટક બની ગઇ છે. દેશના બહુસાંસ્કૃતિક સમુદાયોના લોકો રમતમાં ભાગ લે એ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા વિવિધ કાર્યક્રમો અમલમાં મૂકાયા.

  • SBS Gujarati News Bulletin 19 March 2024 - ૧૯ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    19/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • The importance of understanding cultural diversity among Indigenous peoples - ઓસ્ટ્રેલિયાના સ્વદેશી લોકોની સાંસ્કૃતિક વિવિધતાને સમજો

    19/03/2024 Duración: 09min

    Understanding the diversity within the First Nations of Australia is crucial when engaging with Aboriginal and Torres Strait Islander peoples and building meaningful relationships. - એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો સાથે જોડાતી વખતે અને અર્થપૂર્ણ સંબંધો બાંધતી વખતે ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ નેશન્સ સમુદાયની અંદરની વિવિધતાને સમજવી મહત્ત્વપૂર્ણ છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણો દેશના સ્વદેશી લોકોમાં સાંસ્કૃતિક વિવિધતાને સમજવાના મહત્વ વિશે.

  • SBS Gujarati News Bulletin 18March 2024 - ૧૮ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    18/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું ઓસ્ટ્રેલિયામાં તમારા નોકરીદાતા તમને મેક-અપ કે ચોક્કસ પ્રકારના કપડા ધારણ કરવાની ફરજ પાડી શકે?

    18/03/2024 Duración: 07min

    શું તમારા નોકરીદાતા તમને કામ પર મેકઅપ કરીને આવવા દબાણ કરી શકે છે? કેન્દ્રીય સંસદમાં 'રાઇટ ટુ ડિસ્કનેક્ટ' કરવાના અધિકારને કાયદો બનાવ્યા પછી કામદારોના અધિકારો વિશે અન્ય બાબતો ચર્ચામાં આવી છે. પરંતુ જ્યારે નોકરીસ્થળે તમારા દેખાવનો હોય, ત્યારે શું તમે જાણો છો કે તમારા નોકરીદાતા તમને શું કહી શકે?

  • SBS Gujarati News Bulletin 15 March 2024 - ૧પ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    15/03/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • ગુજરાતના આંતરરાષ્ટ્રીય ગાયક વિનોદભાઈ પટેલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે

    15/03/2024 Duración: 13min

    શ્રી સ્વામીવિવેકાનંદના વ્યાખાન, ભજન, સુગમ સંગીત, લોકગીતની વાતો આગવી શૈલીમાં પ્રસ્તુત કરી દરેક ગુજરાતી હ્ર્દયે પહોંચાડતા સંગીતકાર એટલે વિનોદભાઈ પટેલ. તેમની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન SBS Gujarati સાથેની મુલાકાત.

  • લાંબી નહીં, સારી ઊંઘ વધુ મહત્વની: ડૉ. ગોપાલ રાવલ

    15/03/2024 Duración: 08min

    મોબાઇલનો લાંબો વપરાશ અને ભાગદોડ ભરેલી જીંદગીમાં તણાવ જેવા અનેક કારણોસર લોકો પૂરતી ઊંઘ લેતા નથી કે લઇ શકતા નથી. અપૂરતી ઊંઘના નુકસાન અને તેના નિવારણ વિશે વાત કરી રહ્યા છે ડૉ. ગોપાલ રાવલ.

  • SBS Gujarati News Bulletin 14 March 2024 - ૧૪ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    14/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • શું તમને ખબર છે તમારા સૌંદર્ય પ્રસાધનોમાં કયા કેમિકલ્સનો વપરાશ થાય છે?

    14/03/2024 Duración: 11min

    PFAS નો ઉપયોગ ત્વચાને મુલાયમ બનાવવામાં અથવા ઉત્પાદનોને વધુ ટકાઉ બનાવવા માટે સૌંદર્ય પ્રસાધનોમાં કરી શકાય છે - જેમ કે લિપસ્ટિક, આઈશેડો અને ફાઉન્ડેશનમાં તેનો ઉપયોગ થઇ શકે છે. PFASના સંપર્કથી કેટલાક કેન્સર તથા અન્ય ગંભીર બિમારીઓ પણ થાય તેવી શક્યતા છે. જાણો, આરોગ્ય માટે કેમિકલ્સ કેટલા જોખમી સાબિત થઇ શકે.

  • SBS Gujarati News Bulletin 13 March 2024 - ૧૩ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    13/03/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 12 March 2024 - ૧૨ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    12/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • What are Ramadan and Eid and how are they celebrated in Australia? - રમઝાન અને ઇદ શું છે અને ઓસ્ટ્રેલિયામાં તેની કેવી રીતે ઉજવણી થાય છે?

    12/03/2024 Duración: 08min

    As Muslims in Australia and around the world observe Ramadan, a month-long period of devotion and fasting, in this episode, we explore the religious significance of this holy month.  - ઓસ્ટ્રેલિયામાં રહેતા તથા વિશ્વભરના મુસ્લિમ અનુયાયીઓ રમઝાનના પવિત્ર મહિનામાં ઉપવાસ કરશે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં આપણે પવિત્ર મહિનાના ધાર્મિક મહત્વ વિશે જાણિશું.

  • SBS Gujarati News Bulletin 11 March 2024 - ૧૧ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    11/03/2024 Duración: 03min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • SBS Gujarati News Bulletin 8 March 2024 - ૮ માર્ચ ૨୦૨૪ના મુખ્ય સમાચાર

    08/03/2024 Duración: 04min

    Listen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

  • હાથ, બે પગ અને દિકરો ગુમાવ્યા બાદ પણ ધરાએ હિંમત ન ગુમાવી, એવું કંઇક કર્યું કે અન્ય લોકોને પ્રેરણા મળે

    08/03/2024 Duración: 20min

    મૂળ ગુજરાતના સાવરકુંડલાના અને હાલમાં અમેરિકામાં સ્થાયી ધરા શાહ જ્યારે દિકરાને જન્મ આપવા હોસ્પિટલમાં ગયા ત્યારે તેમણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે તેઓ હોસ્પિટલમાંથી વ્હીલચેર પર ઘરે પરત ફરશે. એવું તો શું બન્યું તેમના જીવને નવો વળાંક લીધો અને હાલમાં તેઓ અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા. સાંભળો, તેમની સાથેની મુલાકાત.

página 13 de 25