Sbs Gujarati - Sbs
Baby blues or postnatal depression? How to help yourself and your partner - પ્રસુતિ દરમિયાન થતા ડિપ્રેશનમાં તમારી જાતને અને તમારા જીવનસાથીને કેવી રીતે મદદ કરશો
- Autor: Vários
- Narrador: Vários
- Editor: Podcast
- Duración: 0:10:31
- Mas informaciones
Informações:
Sinopsis
Are you an expectant or new parent? You or your partner may experience the so-called ‘baby blues’ when your baby is born. But unpleasant symptoms are mild and temporary. Postnatal depression is different and can affect both parents. Knowing the difference and how to access support for yourself or your partner is crucial for your family’s wellbeing. - શું તમે સગર્ભા છો અથવા તાજેતરમાં જ નવા માતાપિતા બન્યા છો? જ્યારે તમારું બાળક જન્મે છે ત્યારે તમને અથવા તમારા જીવનસાથીને કહેવાતા 'બેબી બ્લૂઝ'નો અનુભવ થઈ શકે છે. પરંતુ તેના અપ્રિય લક્ષણો હળવા અને અસ્થાયી છે. પોસ્ટનેટલ ડિપ્રેશન અલગ છે અને માતાપિતા બંનેને અસર કરી શકે છે. આ પરિસ્થિતિમાં તમારા અથવા તમારા જીવનસાથી માટે સહાય કેવી રીતે મેળવવી એ વિશે જાણો.