Sbs Gujarati - Sbs

Is this flag desecration? Why this floor ad at a Sydney station stoked community outrage - સિડનીના વ્યસ્ત રેલવે સ્ટેશનમાં જમીન પર લગાવવામાં આવેલી જાહેરાત વિરોધ બાદ હટાવાઇ

Informações:

Sinopsis

A floor advertisement featuring national flags at one of Sydney’s busiest railway stations was removed after community outrage, raising questions over what is considered acceptable and not. - તાજેતરમાં સિડનીના પેરામેટા રેલવે સ્ટેશનના ફ્લોર વિવિધ દેશોના ધ્વજ સાથેની એક જાહેરાત લગાવવામાં આવી હતી. જેવી પર લોકો અજાણતા જ ચાલી રહ્યા હોવાનું સિડની સ્થિત મિત ખખ્ખરે નોંધ્યું હતું. આ દ્રશ્ય નિહાળ્યા બાદ મિતે કેવા પગલાં લીધા અને તેમને કેવો સહયોગ મળ્યો આવો એ વિશે ઓડિયોમાં વધુ માહિતી મેળવીએ.