Sbs Gujarati - Sbs

વિશ્વ પરનું કુલ દેવું 315 ટ્રિલિયન ડોલર પર પહોંચ્યું

Informações:

Sinopsis

વર્તમાન સમયમાં ઋણ એટલેકે ઉછીના પૈસા લઇ ઘર કે ગાડીઓ વસાવવી અમુક વ્યક્તિઓ માટે જરૂરિયાત બની ગઈ છે. સામાન્ય માણસ તો ઠીક મોટા ઉદ્યોગ ગૃહો અને તેથી પણ આગળ વધતા મોટાભાગના દેશો મસમોટા દેવામાં છે. જાણો આ અહેવાલમાં કે વિશ્વ આખું કેટલા દેવામાં છે અને તેની કેવી આર્થિક અસરો થઇ શકે છે.