Sbs Gujarati - Sbs

જાણો, યોગ શરૂ કરવા માટે કઇ ઉંમર યોગ્ય

Informações:

Sinopsis

વી-આયામ એટલે વ્યાયામ અને યોગના આઠ અંગોનું વિભાજન એટલે યમ, નિયમ,આસન , પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યોગ શીખવાની શરૂઆત કઇ ઉંમરે કરી શકાય તથા યોગનું શરીર માટે શું મહત્વ છે તે વિશે સમજાવી રહ્યા છે મેલ્બર્ન સ્થિત ડૉ ખુશદિલ ચોક્સી