Sbs Gujarati - Sbs

ગુજરાતી પરિવાર ઘાઢ નિંદ્રામાં હતો ત્યારે હથિયાર સજ્જ ટોળકીએ ઘરમાંથી કિંમતી વસ્તુઓ, મોંઘી કારની ચોરી કરી

Informações:

Sinopsis

મેલ્બર્નમાં સ્થાયી ગુજરાતી પરિવાર ઘાઢ નિંદ્રામાં હતો ત્યારે હથિયાર સજ્જ ચોરોની ટોળકી પરિવારની કિંમતી વસ્તુઓ તેમજ મોંઘીદાટ ગાડી લઇ માત્ર 1 મિનિટમાં જ ફરાર. જાણો, કેવી રીતે સમગ્ર ઘટના બની.