Sbs Gujarati - Sbs

'વિઝા હૉપિંગ' અટકાવવા ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિઝા અરજી માટે કરાયા ધરખમ ફેરફાર

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયન સરકારે ગયા વર્ષે જાહેર કરેલ માઈગ્રેશન પોલિસી અંતર્ગત 'વિઝા હોપિંગ' અટકાવવા પ્રયાસ શરુ કર્યા હતા. તે મુજબ હાલમાં સ્ટુડન્ટ વિઝાની અરજીને લગતા કેટલાક નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે.કઇ વિઝાશ્રેણી ધરાવતા લોકો સ્ટુડન્ટ વિઝાની અરજી નહીં કરી શકે એ વિશે વધુ વિગતો આપી રહ્યા છે માઈગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.